ચાર્મિંગ સુપર સ્ટાર શશિ કપૂર ગંભીર, આઈસીયૂમાં દાખલ ?
મુંબઈ : 29 નવેમ્બર. બૉલીવુડના મધુર સ્મિત ધરાવતા ચાર્મિંગ સુપર સ્ટાર શશિ કપૂરની હાલત સારી નથી અને તેમને આઈસીયૂમાં દાખલ કરાયાં છે. ટેલીવિઝન ન્યુઝ ચૅનલો તરફથી આવતા સમાચારો મુજબ શશિ કપૂરની સ્થિતિ ગંભીર છે અને તેઓ લાંબાગાળાથી માંદગીમાં સપડાયેલાં છે.

જે સમાચારો ટેલીવિઝન ન્યુઝ ચૅનલોમાંથી આવી રહ્યાં છે તે મુજબ ટ્વિટર પર એક યુઝરે ખબર આપી છે કે શશિ કપૂરને ગંભીર હાલતમાં આઈસીયૂમાં દાખલ કરાયાં છે. જોકે કપૂર પરિવાર તરફથી આ વાતને સમર્થન મળતું નથી.
થોડાંક સમય અગાઉ પણ ટ્વિટર પર કહેવાતુ હતું કે શશિ કપૂર ખૂબ સીરિયસ છે. આ વાત શશિના પૌત્ર આદિત્યે ફગાવી દીધી હતી અને સમગ્ર મીડિયાને આડે હાથ લીધા હતાં. આદિત્યે જણાવ્યુ હતું કે તેમના દાદાને જબરદસ્તી માંદા કહેવાઈ રહ્યા છે. તેઓ સાજા-માજા છે.
નોંધનીય છે કે બૉલીવુડના સ્વર્ણિમ સ્ટાર શશિ કપૂર હાલ 74 વરસના છે. તેઓ છેલ્લા ઘણાં વખતથી માંદગીમાં છે. કહેવાય છે કે તેઓ એકલવાયાપણાનો ભોગ બન્યાં છે. તેઓ બરાબર ચાલી નથી શકતાં અને વ્હીલચૅર પર જ રહે છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા







Click it and Unblock the Notifications
