આ રહી બૉલીવુડની હૉટ ટૉપલેસ અભિનેત્રીઓ
મુંબઈ, 18 સપ્ટેમ્બર : એક સમય હતો જ્યારે ફિલ્મોમાં કિસિંગ સીન્સનું ફિલ્માંકન પણ બે પુષ્પો વડે કરાતું હતું, પણ હવે બૉલીવુડમાં કોઈ પણ એક્ટર હોય કે એક્ટ્રેસ, તેઓ ઇન્ટીમેટ સીન્સના પણ ઑન સ્ક્રીન ફિલ્માંકનમાં કોઈ જાતનો ખચકાટ નથી અનુભવતાં. સાથે-સાથે બૉલીવુડમાં ટૉપલેસ થવું પણ આજકાલ સામાન્ય વાત થઈ ગઈ છે.

સન્ની લિયોન, શર્લિન ચોપરા અને પૂનમ પાન્ડે જેવી અભિનેત્રીઓએ ન્યુડ થઈને બૉલીવુડમાં પોતાની એક ખાસ જગ્યા બનાવી લીધી છે અને સાથે જ એવી અભિનેત્રીઓ ઘણી પસંદ પણ કરવામાં આવી રહી છે.
અહીં અમે પણ કેટલીક એવી હૉટ ટૉપલેસ અભિનેત્રીઓની તસવીરો તેમજ તેમનાથી જોડાયેલી કેટલીક ખાસ વાતો શેર કરીએ છીએ. તો આપ પણ જુઓ, આ એકથી ચડિયાતી એક ટૉપલેસ અભિનેત્રીઓને અને પસંદગી કરો આપની ફેવરિટ ટૉપલેસ અભિનેત્રીની.
બિપાશા બાસુ
સૌપ્રથમ વાત કરીએ બૉલીવુડની ટાઇગ્રેસ એટલે કે બંગાળી બાળા બિપાશા બાસુ અંગે. તાજેતરમાં જ પોતાની રિલીઝ થયેલી ફિલ્મ રાઝ 3 દ્વારા બિપાશાએ બૉલીવુડમાં પોતાની વાપસી નોંધાવી છે. આ ફિલ્મમાં ફરી એક વાર બિપાશાએ પોતાના બોલ્ડ પાત્રથી બધાને ચોંકાવી દીધું છે. બિપાશાએ પણ ફોટોગ્રાફર ડેબૂ રત્નાકરના 2011ના કેલેન્ડર માટે ટૉપલેસ થઈને ફોટોશૂટ કરાવ્યું, જે ગયા વર્ષે જ લૉન્ચ થયુ હતું.
સન્ની લિયોન
હવે વારો આવે છે આ જ વર્ષે બૉલીવુડમાં જિસ્મ 2 દ્વારા ધમાકેદાર એન્ટ્રી નોંધાવનાર પોર્ન સ્ટાર સન્ની લિયોનની. એમ તો કપડા ઉતારવાં સન્ની માટે કોઈ મોટી વાત નથી, પણ ફિલ્મ મેગેઝીન એફએચએમના મે માસના એડિશન માટે સન્નીએ પણ ટૉપલેસ થઈ ફોટોશૂટ કરાવ્યુ હતું. આ શૂટ માટે સન્નીએ ઇન્ડિયન જ્વેલરી જેમ કે ચાંદલો અને ચુડીઓ વિગેરે પહેર્યાં હતાં.
મિનીષા લાંબા
મિનીષા લાંબા હાલ સૌથી નવી અને સેક્સી ટૉપલેસ અભિનેત્રી બનીને આવી છે. તાજેતરમાં જ મેક્સિમ મેગેઝીનના કવર પેજ માટે મિનીષાએ ટૉપલેસ થઈ ફોટોશૂટ કરાવ્યું છે. આ મેક્સિમ મેગેઝીનનું પ્રથમ સેક્સ અને રિલેશનશિપ ઇશ્યુ છે અને મિનીષા આ ઇશ્યુના પ્રથમ એડિશનની કવર ગર્લ છે.
શર્લિન ચોપરા
બૉલીવુડની આ સૌથી વધુ વિવાદાસ્પદ એક્ટ્રેસ રહી છે. તેણે ન્યુડિટીના બધા રેકૉર્ડ તોડી નાંખ્યા છે. તે એવી પ્રથમ ઇન્ડિયન એક્ટ્રેસ છે, જેણે વિદેશી પ્લેબૉય મેગેઝીન માટે ન્યુડ ફોટોશૂટ કરાવ્યું છે. શર્લિન એમ તો બૉલીવુડમાં સફળ કરિયર નથી બનાવી શકી. તેથી ન્યુડ થઈને પોતાને ઇન્ડિયન સેલિબ્રિટી બનાવી નાંખી છે.
વિદ્યા બાલન
ધ ડર્ટી પિક્ચર દ્વારા પોતાને બૉલીવુડની બેસ્ટ અક્ટ્રેસ બનાવી વિદ્યા બાલને પોતાની સફળતાના આકાશે ચાર ચાંદ લગાવી નાંખ્યા. આ ખૂબસૂરત અભિનેત્રીએ જે મોટાભાગે પોતાની ફિલ્મોમાં બંગાળી બાળાનું પાત્ર ભજવતી આવી છે ફોટોગ્રાફર ડેબૂ રત્નાકરના કેલેન્ડર માટે ગયા વર્ષે ન્યુડ ફોટોશૂટ કરાવ્યુ હતું. આ પિક્ચરમાં વિદ્યાએ ટૉપલેસ થઈ પોતાના શરીરના ખુલ્લા ભાગોએ સફેદ પેઇંટ લગાવી પોતાની સુંદર કાયા કેમેરામાં કેદ કરાવી હતી.
વીણા મલિક
પાકિસ્તાની એક્ટ્રેસ વીણા મલિક કલર્સ ચેનલના હિટ શો બિગ બૉસથી જ બૉલીવુડની સૌથી વિવાદાસ્પદ એક્ટ્રેસમાં ગણાવા લાગી. વીણાએ ઇન્ટરનેશનલ લાઇફસ્ટાઇલ મેગેઝીન એફએચએમ માટે ન્યુડ ફોટોશૂટ કરાવી ભારત જ નહિં, પણ પાકિસ્તાનમાં પણ ઘણો હંગામો ઊભો કર્યો હતો.
મલ્લિકા શેરાવત
મર્ડર જેવી બોલ્ડ ફિલ્મ દ્વારા પોતાના કરિયરની શરુઆત કરનાર એક્ટ્રેસ મલ્લિકા શેરાવતે પોતાની ઘણી ફિલ્મોમાં ટૉપલેસ સીન્સ કર્યાં છે. મર્ડર બાદ ખ્વાહિશ, પ્યાર કે સાઇડ ઇફેક્ટ અને હિસ્સમાં પણ મલ્લિકાએ ઘણાં બોલ્ડ સીન્સ શૂટ કર્યાં છે. મલ્લિકાના આગમન બાદ બૉલીવુડની ઘણી હીરોઇનોની છુટ્ટી થઈ ગઈ અને કેટલાંક સમય સુધી મલ્લિકા જ ચર્ચામાં રહી, પણ તે પછી ધીમે-ધીમે અન્ય અભિનેત્રીઓ આવી અને પોતાની બોલ્ડનેસ દ્વારા મલ્લિકાને પાછળ મુકી દીધી.
અમીષા પટેલ
હૃતિક રોશન તેમજ અમીષા પટેલે ફિલ્મ કહો ના પ્યાર હૈ દ્વારા પોતાના કરિયરની શરુઆત કરી હતી અને પછી હૃતિક રોશન જ્યાં સફળતાની સીડીઓ ચડતા રહ્યાં, તો બીજી બાજુ અમીષા કેટલીક સારી ફિલ્મો આપી બેકસ્ટેજે જતી રહી. હાલ અમીષા પટેલ ફિલ્મ રેસ 2 દ્વારા ફરી એક વાર બૉલીવુડમાં પોતાના કરિયરને શરૂ કરવા જઈ રહી છે.
મંદિરા બેદી
નાના પડદાની સૌથી હિટ એક્ટ્રેસ રહી ચુકેલ મંદિરા બેદીની હૉટનેસ તેમજ બોલ્ડનેસ આગળ નાના પડદાની શેષ એક્ટ્રેસ ઘણી પાછળ રહી ગઈ. મંદિરાએ પોતાના ક્રિકેટ પ્રેમને પગલે ઘણાં બધા ક્રિકેટ શોસ પણ કર્યાં છે. મંદિરા બેદી પોતાની હેલ્થ અને ડાયેટ અંગં હંમેશા જાગૃત રહે છે અને પોતાની ફિટ બૉડીને પગલે આજે પણ લાખો લોકોની પસંદ છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
