Pics : ભાંગી પડ્યાં પ્રિયંકા, બૉલીવુડએ આપ્યો સધિયારો
મુંબઈ, 12 જૂન : બૉલીવુડ અભિનેત્રી પ્રિયંકા ચોપરા ભાંગી પડ્યાં છે. તેમના લવિંગ ફાધરના અકાળે અવસાને પ્રિયંકાને ભાંગી નાંખ્યાં છે. પ્રિયંકાના મિત્રો જ નહિં, પણ સમગ્ર બૉલીવુડ જાણે છે કે પ્રિયંકા પોતાના પપ્પાને કેટલો પ્રેમ કરતા હતાં.
ડૉ. અશોક ચોપરાનું ગત સોમવારે કૅંસરની બીમારીના પગલે નિધન થઈ ગયુ હતું. સોમવારે જ તેમનું અંતિમ સંસ્કાર કરવામાં આવ્યું કે જેમાં શાહરુખ ખાન તથા કરણ જૌહર સહિત પ્રિયંકાના અનેક મિત્રો અને નિકટના સાથીઓએ હાજરી આપી હતી. પિતાના મોતથી પ્રિયંકા ચોપરા સાવ ભાંગી પડ્યાં છે.
પ્રિયંકા હાલ સંજય લીલા ભાનુશાળીની મૅરી કોમ ફિલ્મમાં વ્યસ્ત હતાં, પરંતુ પિતાની તબીયત ખરાબ થતાં તેમણે તમામ શૂટિંગ અને રિહર્સલ રદ્દ કરી નાંખી હતી. દરમિયાન ગઈકાલે પ્રિયંકા ચોપરાના પિતાનું બેસણું યોજાયું અને સમગ્ર બૉલીવુડ ઉમટી પડ્યું. બેસણા દરમિયાન પણ પ્રિયંકા ચોપરા ઘેરા આઘાતમાં અને ભાંગી પડેલા દેખાતા હતાં. બૉલીવુડની મોટાભાગની હસ્તીઓએ બેસણામાં પહોંચી પ્રિયંકા ચોપરાનને માનસિક સહારો આપ્યો.
આવો તસવીરોમાં જોઇએ કોણ-કોણ પહોંચ્યું પ્રિયંકાના પિતાના બેસણામાં?

અબ્બાસ-મસ્તાન
અબ્બાસ-મસ્તાન

અલ્કા યાજ્ઞિક
અલ્કા યાજ્ઞિક

અરજન બાજવા
અરજન બાજવા

અશોક ચોપરાનું બેસણુ
પ્રિયંકા ચોપરાના પિતા અશોક ચોપરાનું ગઈકાલે બેસણું યોજાયું કે જેમાં બૉલીવુડની અનેક હસ્તીઓ હાજર રહી.

આશુતોષ ગોવારીકર
આશુતોષ ગોવારીકર

દીપિકા પાદુકોણે
દીપિકા પાદુકોણે

દીયા મિર્ઝા
દીયા મિર્ઝા

ફરહાન અખ્તર
ફરહાન અખ્તર

જેનેલિયા-રીતેશ
જેનેલિયા ડિસૂઝા તથા રીતેશ દેશમુખ

હરીશ
હરીશ

ઇલિયાના ડીક્રૂઝ
ઇલિયાના ડીક્રૂઝ

ઇમરાન-અવંતિકા
ઇમરાન ખાન તથા અવંતિકા ખાન

ઇરફાન ખાન
ઇરફાન ખાન

ઈશા કોપીકર
ઈશા કોપીકર

કરિશ્મા-કરીના
કરિશ્મા કપૂર તથા કરીના કપૂર

લારા દત્તા
લારા દત્તા

મનીષ મલ્હોત્રા
મનીષ મલ્હોત્રા

મીકા સિંહ
મીકા સિંહ

ઋષિ-નીતૂ
ઋષિ કપૂર તથા નીતૂ સિંહ

પરિણીતી ચોપરા
પરિણીતી ચોપરા

પ્રભુ દેવા
પ્રભુ દેવા

પ્રિયંકા ચોપરા
પ્રિયંકા ચોપરા

રાકેશ રોશન
રાકેશ રોશન

રોહિત શેટ્ટી
રોહિત શેટ્ટી

શેખર
શેખર

શિલ્પા શેટ્ટી
શિલ્પા શેટ્ટી

વિદ્યા બાલન
વિદ્યા બાલન
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
