જયારે બોલિવૂડ અભિનેત્રીઓએ પોતાનો સેક્સી અવતાર બતાવ્યો
આજકાલ બોલિવૂડમાં બોલ્ડનેસ સામાન્ય બાબત બની ચુકી છે. મોટાભાગની ફિલ્મોમાં હવે કિસિંગ સીન અને અભિનેત્રીઓનો બોલ્ડ અવતાર જોવા મળી રહ્યો છે.
આજકાલ બોલિવૂડમાં બોલ્ડનેસ સામાન્ય બાબત બની ચુકી છે. મોટાભાગની ફિલ્મોમાં હવે કિસિંગ સીન અને અભિનેત્રીઓનો બોલ્ડ અવતાર જોવા મળી રહ્યો છે. આજકાલ સેલિબ્રિટી તેમના ફોટોશૂટ અને સોશ્યિલ મીડિયા પોસ્ટને કારણે પણ ચર્ચામાં રહે છે.
ઘણીવાર અભિનેત્રીઓની બેકલેસ અને ટોપલેસ તસવીરો ચર્ચાનો વિષય બને છે અને તેવી સ્થિતિમાં આજે બિકીની તસવીરો ખુબ જ સામાન્ય બની ગયું છે. આજે અમે તમને કેટલીક એવી તસવીરો બતાવવા જઈ રહ્યા છે, તેમાં અભિનેત્રીઓએ તેમનો બોલ્ડ અંદાઝ બનાવ્યો છે.

એમી જેક્શન
એમી જેક્શનની આ તસ્વીરમાં તેમનો ચહેરો ભલે નજરમાં ના આવી રહ્યો હોય. પરંતુ આ તસ્વીર ઘણી જ હોટ છે. એમી જેક્શન ઘણી જ ખૂબસૂરત છે એ વાતમાં કોઈ જ શંકા નથી.

પ્રિયંકા ચોપરા
પ્રિયંકા ચોપરા પણ બેકલેસ ફોટોશૂટ કરાવી ચુકી છે અને તેમાં તે ખુબ જ હોટ પણ દેખાઈ રહી છે.

શ્રદ્ધા કપૂર
ડબ્બુ રત્નનીના કેલેન્ડર માટે શ્રદ્ધા કપૂર બેકલેસ દેખાઈ ચુકી છે અને તે ઘણી જ હોટ લાગતી હતી.

કેટરિના કૈફ
કેટરિના કૈફ ઘણી વાત બિકીનીમાં દેખાઈ ચુકી છે. પરંતુ જો વાત બેકલેસની કરવામાં આવે તો જબ તક હૈ જાનનો બેકલેસ તો બધાને યાદ જ હશે.

દિશા પટાની
દિશા પટાની જેટલી હૉટ એન્ડ સેક્સી છે તેનાથી ક્યાંય વધુ બૉલ્ડ પણ છે. દિશાના બોલ્ડ અંદાજને કારણે ઈન્સ્ટાગ્રામ પર તેના ઢગલાબંધ ફેન્સ છે અને દિશા પૂરા કોન્ફિડેન્સ સાથે પોતાની તસવીરો શેર કરે છે.

ઉર્વશી રૌતેલા
ઉર્વશી અગાઉ કેટલીય ફિલ્મોમાં પોતાના બોલ્ડ સીન્સને લઈ ચર્ચામાં રહી ચૂકી છે. જયારે હેટ સ્ટોરી ફિલ્મો પણ એક્ટ્રેસના હૉટ સીન જોવા મળ્યા છે. ઉર્વશી ફિલ્મોમાં આવતા પહેલા પોતાની સુંદરતાને લઈ દુનિયાભરમાં મશહૂર થઈ ચૂકી છે.

સની લિયોન
સની લિયોનનો આ અંદાઝ આજ સુધી કોઈ પણ ભૂલી શક્યું નથી

લીઝા હેડન
લીઝા હેડનની ટોપલેસ ફોટો

ઈશા ગુપ્તા
ઈશા ગુપ્તા ઘણીવાર ટોપલેસ ફોટોશૂટ કરાવી ચુકી છે

બ્રુના અબ્દુલ્લાહ
બ્રુના અબ્દુલ્લાહના ટોપલેસ ફોટોશૂટ સોશ્યિલ મીડિયા પર આગ લગાવી હતી

કાજલ અગ્રવાલ
અજય દેવગણ સાથે સિંઘમ ફિલ્મ ઘ્વારા બોલિવૂડ ડેબ્યુ કરનાર કાજલ અગ્રવાલના ટોપલેસ ફોટોશૂટ બધાને ચોંકાવી દીધા હતા.

નરગીસ ફખરી
બોલિવૂડમાં બોલ્ડનેસ ઘ્વારા અલગ ઓળખ બનાવી ચુકેલી નરગીસ ફખરી પણ ટોપલેસ ફોટોશૂટ કરાવી ચુકી છે.
આ પણ જુઓ: આ બ્રિટિશ મોડેલે શેર કરી અત્યાર સુધીની સૌથી હૉટ તસવીરો, જુઓ
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
