IIFA Countdown : ટૅમ્પા તરફ ઉમટ્યો બૉલીવુડ ટેમ્પો!
મુંબઈ, 20 ફેબ્રુઆરી : પંદરમા ભારતીય આંતરરાષ્ટ્રીય ફિલ્મ ઍકેડેમી ઍવૉર્ડ્સ (આઇફા)નું કાઉંટડાઉન શરૂ થઈ ગયું છે. આ વખતે આઇફા ઍવૉર્ડ્સ સમારંભ અમેરિકાના ટૅમ્પા ખાતે યોજાઈ રહ્યું છે. આઇફા ઍવૉર્ડ્સમાં ભાગ લેવા માટે બૉલીવુડ સેલિબ્રિટીઓ ઉમટવા લાગી છે. અનેક બૉલીવુડ સેલિબ્રિટીઓ ટૅમ્પા પહોંચી ગઈ છે, તો અનેક જવાની તૈયારીમાં છે.
આઇફા ઍવૉર્ડ્સ સમારંભ આ વખતે અમેરિકાના ટૅમ્પા ખાતે યોજાઈ રહ્યું છે અને બૉલીવુડ હસ્તીઓનું માનવું છે કે આઇફા ઍવૉર્ડ્સ ફંક્શન હૉલીવુડ તેમજ બૉલીવુડને એક સાથે આવવા અને ભારતીય સિનેમાને વૈશ્વિક પટલે લાવવાનો એક મોટો પ્રસંગ બની રહેશે. આઇફા ઍવૉર્ડ્સ સમારંભ આગામી 26મી એપ્રિલથી શરૂ થવાનું છે.
આઇફા ઍવૉર્ડ્સ સમારંભમાં ભાગ લેવા માટે મુંબઈથી અનેક હસ્તીઓ ટૅમ્પા તરફ ઉમટી રહી છે. તેમાં પણ સૈફ અલી ખાન, વિવેક ઓબેરૉય, ઇમ્તિયાઝ અલી, સોનાક્ષી સિન્હા, અદિતી રાવ હૈદરી, શબાના આઝમી સહિત અનેક બૉલીવુડ હસ્તીઓ ટૅમ્પામાં પડાવ નાંખી ચુક્યાં છે.
ચાલો જોઇએ ટૅમ્પા તરફ જતા બૉલીવુડ ટેમ્પોની તસવીરો :

અદિતી રાવ હૈદરી
પંદરમા ભારતીય આંતરરાષ્ટ્રીય ફિલ્મ ઍકેડેમી ઍવૉર્ડ્સ (આઇફા)નું કાઉંટડાઉન શરૂ થઈ ગયું છે.

ઇમ્તિયાઝ અલી
આ વખતે આઇફા ઍવૉર્ડ્સ સમારંભ અમેરિકાના ટૅમ્પા ખાતે યોજાઈ રહ્યું છે.

રાકેશ ઓમપ્રકાશ મહેરા અને પત્ની પી એસ ભારતી
આઇફા ઍવૉર્ડ્સમાં ભાગ લેવા માટે બૉલીવુડ સેલિબ્રિટીઓ ઉમટવા લાગી છે.

રીચા ચડ્ઢા
બૉલીવુડ હસ્તીઓનું માનવું છે કે આઇફા ઍવૉર્ડ્સ ફંક્શન હૉલીવુડ તેમજ બૉલીવુડને એક સાથે આવવા અને ભારતીય સિનેમાને વૈશ્વિક પટલે લાવવાનો એક મોટો પ્રસંગ બની રહેશે.

સૈફ અલી ખાન
આઇફા ઍવૉર્ડ્સ સમારંભ આગામી 26મી એપ્રિલથી શરૂ થવાનું છે.

શબાના આઝમી અને જાવેદ અખ્તર
આઇફા ઍવૉર્ડ્સ સમારંભની યજમાની ફરહાન અખ્તર અને શાહિદ કપૂર કરવાનાં છે.

શંકર મહાદેવન અને તેમના પત્ની સંગીતા
આઇફા ઍવૉર્ડ્સ સમારંભમાં શાહરુખ ખાન, પ્રિયંકા ચોપરા, અનિલ કપૂર સહિત મોટાભાગની બૉલીવુડ હસ્તીઓ હાજરી આપનાર છે.

સોનાક્ષી સિન્હા
આ અગાઉ આઇફા યૂકે, યૂરોપ, મિડલ ઇસ્ટ, સાઉથ એશિયા, શ્રીલંકા અને કૅનેડા ખાતે યોજાઈ ચુક્યો છે.

શાહિદ કપૂર
અમેરિકનો બૉલીવુડ વિશે નથી જાણતાં, તેઓ પણ હવે તે અંગે જાણી શકશે.

વિવેક ઓબેરૉય
આઇફાને ટૅમ્પા બે ફ્લોરિડા ખાતે લાવવામાં મુખ્ય ભૂમિકા ભજવનાર ડૉ. કિરણ પટેલ છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા







Click it and Unblock the Notifications
