મિજવાન ફૅશન શોમાં બૉલીવુડ સ્ટાર્સના જલવા : જુઓ તસવીરો

મુંબઈ, 2 એપ્રિલ : જાણીતા ફૅશન ડિઝાઇનર્સમાંના એક મનીષ મલ્હોત્રાએ તાજેતરમાં જ મુંબઈ ખાતે એક ફૅશન શોનું આયોજન કર્યું. આ શોમાં બૉલીવુડના જાણીતા સ્ટાર્સ મનીષ મલ્હોત્રાના પરિધાનો પહેરી રૅમ્પ ઉપર ચાલ્યાં અને કાર્યક્રમને ચારચાંદ લગાવી દીધાં.

મુંબઈની ગ્રાન્ડ હયાત હોટેલ ખાતે યોજાયેલ મિજવાન ફૅશન શોમાં બૉલીવુડ સેલિબ્રિટીઓએ ભારતના પરમ્પરાગત વસ્ત્ર લહેંગો-ચોળી પહેરી રૅમ્પ ઉપર વૉક કર્યું. આ કાર્યક્રમ શબાના આઝમી ચૅરિટી ફંડ દ્વારા યોજવામાં આવ્યુ હતું. આ ફૅશન શોમાં અમિતાભ બચ્ચન, અક્ષય કુમાર, રણબીર કપૂર, સોનાક્ષી સિન્હા, યામી ગૌતમ સહિત અનેક બૉલીવુડ સેલિબ્રિટીઓએ રૅમ્પ ઉપર વૉક કર્યું. કાર્યક્રમમાં શબાના આઝમી, તેમના માતા અને ભાઈ પણ હાજર રહ્યા હતાં.

ચાલો જોઇએ મિજવાન ફૅશન શોની તસવીરી ઝલક :

મિજવાન ફૅશન શો

મિજવાન ફૅશન શો

મિજવાન ફૅશન શોમાં અક્ષય કુમાર.

મિજવાન ફૅશન શો

મિજવાન ફૅશન શો

મિજવાન ફૅશન શોમાં અક્ષય કુમાર.

મિજવાન ફૅશન શો

મિજવાન ફૅશન શો

મિજવાન ફૅશન શોમાં અમિતાભ બચ્ચન, સિદ્ધાર્થ મલ્હોત્રા, મનીષ મલ્હોત્રા અને રણબીર કપૂર.

મિજવાન ફૅશન શો

મિજવાન ફૅશન શો

મિજવાન ફૅશન શોમાં અમિતાભ બચ્ચન.

મિજવાન ફૅશન શો

મિજવાન ફૅશન શો

મિજવાન ફૅશન શોમાં સેલિબ્રિટીઓ.

મિજવાન ફૅશન શો

મિજવાન ફૅશન શો

મિજવાન ફૅશન શોમાં સેલિબ્રિટીઓ.

મિજવાન ફૅશન શો

મિજવાન ફૅશન શો

મિજવાન ફૅશન શોમાં સેલિબ્રિટીઓ.

મિજવાન ફૅશન શો

મિજવાન ફૅશન શો

મિજવાન ફૅશન શોમાં સેલિબ્રિટીઓ.

મિજવાન ફૅશન શો

મિજવાન ફૅશન શો

મિજવાન ફૅશન શોમાં ફરહાન અખ્તર, અમિતાભ બચ્ચન, અક્ષય કુમાર, મનીષ મલ્હોત્રા, રણબીર કપૂર અને સિદ્ધાર્થ મલ્હોત્રા.

મિજવાન ફૅશન શો

મિજવાન ફૅશન શો

મિજવાન ફૅશન શોમાં રણબીર કપૂર.

મિજવાન ફૅશન શો

મિજવાન ફૅશન શો

મિજવાન ફૅશન શોમાં રણબીર કપૂર.

મિજવાન ફૅશન શો

મિજવાન ફૅશન શો

મિજવાન ફૅશન શોમાં પત્ની માનસી જોશી સાથે રોહિત રૉય.

મિજવાન ફૅશન શો

મિજવાન ફૅશન શો

મિજવાન ફૅશન શોમાં સીમા ખાન અને અન્નુ દીવાન.

મિજવાન ફૅશન શો

મિજવાન ફૅશન શો

મિજવાન ફૅશન શોમાં શબાના આઝમી, તેમના ભાઈ બાબા આઝમી અને માતા.

મિજવાન ફૅશન શો

મિજવાન ફૅશન શો

મિજવાન ફૅશન શોમાં શબાના આઝમી અને નીતૂ સિંહ.

મિજવાન ફૅશન શો

મિજવાન ફૅશન શો

મિજવાન ફૅશન શોમાં સિદ્ધાર્થ મલ્હોત્રા.

મિજવાન ફૅશન શો

મિજવાન ફૅશન શો

મિજવાન ફૅશન શોમાં સોનાક્ષી સિન્હા.

મિજવાન ફૅશન શો

મિજવાન ફૅશન શો

મિજવાન ફૅશન શોમાં સોનાક્ષી સિન્હા.

મિજવાન ફૅશન શો

મિજવાન ફૅશન શો

મિજવાન ફૅશન શોમાં સોનાલી બેન્દ્રે અને તેમના પતિ ગોલ્ડી બહલ.

મિજવાન ફૅશન શો

મિજવાન ફૅશન શો

મિજવાન ફૅશન શોમાં સુરિલી ગોયલ.

મિજવાન ફૅશન શો

મિજવાન ફૅશન શો

મિજવાન ફૅશન શોમાં સુષ્મિતા સેન.

મિજવાન ફૅશન શો

મિજવાન ફૅશન શો

મિજવાન ફૅશન શોમાં તનીષા મુખર્જી.

મિજવાન ફૅશન શો

મિજવાન ફૅશન શો

મિજવાન ફૅશન શોમાં ઉર્મિલા માતોંડકર.

મિજવાન ફૅશન શો

મિજવાન ફૅશન શો

મિજવાન ફૅશન શોમાં વિદ્યા માલવડે.

મિજવાન ફૅશન શો

મિજવાન ફૅશન શો

મિજવાન ફૅશન શોમાં યામી ગૌતમ.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X