મલંગ ફિલ્મની અભિનેત્રી દીશા પટાનીની સેક્સી તસવિરો વાયરલ, એકલામાં જોવો
અભિનેત્રી દિશા પટાની આજકાલ તેની આગામી ફિલ્મ 'મલંગ'માં વ્યસ્ત છે. ફિલ્મ 'મલંગ'નું તાજેતરમાં જ ટ્રેક સોંગ અને ટ્રેલર રિલીઝ થયું હતું જેને ચાહકોએ ખૂબ પસંદ કર્યું હતું. 'ભારત' ફિલ્મ પછી દિશા પટાની ફરી એક
અભિનેત્રી દિશા પટાની આજકાલ તેની આગામી ફિલ્મ 'મલંગ'માં વ્યસ્ત છે. ફિલ્મ 'મલંગ'નું તાજેતરમાં જ ટ્રેક સોંગ અને ટ્રેલર રિલીઝ થયું હતું જેને ચાહકોએ ખૂબ પસંદ કર્યું હતું. 'ભારત' ફિલ્મ પછી દિશા પટાની ફરી એક વાર ફિલ્મ 'મલંગ'માં પોતાનું જાદુ ફેલાવવા તૈયાર છે. સોશિયલ મીડિયા પર દિશા પટાણીના ઘણા હોટ ફોટા વાયરલ થયા છે. તેનો ખૂબસૂરત અવતાર પ્રેક્ષકોને ખૂબ આકર્ષિત કરી રહ્યો છે. તે ખુદ પોતાના સેક્સી ફોટા વારંવાર સોશિયલ મીડિયામાં પોસ્ટ કરતી હોય છે.
દિશા પટણી પ્રથમ વખત આદિત્ય રોય કપૂર સાથે કામ કરવા જઈ રહી છે. દિશા અને આદિત્ય રોય કપૂર ઉપરાંત અનિલ કપૂર, કૃણાલ ખેમુ 'મલંગ'માં જોવા મળશે. ટ્રેલરમાં પણ દિશા પટાણીનો બોલ્ડ અવતાર દર્શકોએ જોયો હતો.

ફોટો થયા વાયરલ
દિશા પટાનીની 'મલંગ' ફિલ્મનું નિર્દેશન 'આશિકી 2'ના ડિરેક્ટર મોહિત સુરીએ કર્યું છે. આ ફિલ્મ 7 ફેબ્રુઆરીએ થિયેટરોમાં આવશે. આ પહેલા દિશા પટાણી સલમાન ખાન સાથેની ફિલ્મ 'ભારત' માં જોવા મળી હતી. આ ફિલ્મમાં તેણે આઈટમ નંબર 'સ્લો મોશન' પણ કર્યુ હતુ.

સેક્સી પોઝ આપતી દિશા
દિશાએ આ ફોટો ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. તે પોતાના સેક્સી પોઝથી દરેકનું ધ્યાન ખેંચી રહી છે.

દિશાનો ખુબસુરત ફોટો
દિશા પિંક ક્રોપ ટોપમાં ખૂબ સુંદર લાગી રહી છે. આ ટોપ સાથે, તેણે વાળ ખુલ્લા રાખ્યા છે.

એડ માટે પોઝ આપતી દિશા
દિશા પટાણીએ એક એડ શૂટમાં આ સેક્સી પોઝ આપ્યા હતા. તેનું ફોટોશૂટ એકદમ વાયરલ થઈ ગયું છે.

દિશા બની નંબર 1 ની ટ્રેન્ડિંગ એક્ટ્રેસ
દિશા ટ્વીટર પર બોલિવૂડ ટ્રેડિંગ એક્ટ્રેસમાં પ્રથમ નંબરે હતી. આ સૂચિમાં તેણે પ્રિયંકા ચોપરા અને દીપિકા પાદુકોણને પાછળ છોડી દીધા છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ








Click it and Unblock the Notifications
