Hot Photosને કારણે ફરી ચર્ચામાં છે આ બંગાળી બ્યૂટી!
રિયા સેનનો નવો હોટ ફોટો વાયરલ. પહેલા પણ રિયાના અનેક ફોટોઝ વાયરલ થયા છે. આ અંગે વધુ વાંચો અહીં...
રિયા સેન પોતાના બોલ્ડ અવતાર માટે જાણીતી છે. બોલિવૂડમાંથી ગાયબ થવા છતાં પણ તે અવાર-નવાર સમાચારોમાં ચમકતી રહે છે. બોલ્ડ સ્ટેટમેન્ટ્સ, હોટ તસવીરો, સિક્રેટ મેરેજ સેરેમની વગેરે કારણોસર અવાર-નવાર તેનું નામ સાંભળવા મળે છે. તેના લગ્નના થોડા સમય પહેલાં મોનોક્રોમ બિકિનીમાં તેની તસવીરો સોશ્યલ મીડિયા પર ખૂબ વાયરલ થઇ હતી. હવે તેણે ફરીથી પોચાના ટ્વીટર પર બ્લેક બિકિનીમાં એક તસવીર પોસ્ટ કરી છે, જે ખૂબ વાયરલ થઇ રહી છે.

રિયા સેન
રિયા સેનનો બ્લેક બિકિનીનો આ ફોટો સોશ્યલ મીડિયા પર ખૂબ વાયરલ થઇ રહ્યો છે. તેણે આ ફોટો ટ્વીટર પર પોસ્ટ કર્યો હતો, જેમાં તે ખૂબ હોટ લાગી રહી હતી. આ પહેલાં પણ રિયા સેનની આવી અનેક તસવીરો વાયરલ થઇ ચૂકી છે.

પ્રાઇવેટ સેરેમનીમાં લગ્ન
રિયા સેનના લગ્ન એક ફોટોગ્રાફર સાથે થયા છે. આથી સમજી શકાય છે કે, એની આટલી સુંદર તસવીરો કોણ લઇ રહ્યું હતું. રિયાએ પૂના ખાતે એક પ્રાઇવેટ સેરેમનીમાં લગ્ન કર્યા હતા અને આ અંગે મીડિયામાં જાણ કરવામાં નહોતી આવી.

હનીમૂન સેલ્ફી
આમ છતાં, રિયા સેનના મેરેજની વાતો ફેલાઇ ગઇ હતી. રિયા સેનના મેરેજની તસવીરો પહેલાં જ રિયા અને તેના હસબન્ડે હનીમૂન પર જતાં પહેલાં લીધેલ સેલ્ફી વાયરલ થઇ હતી, જેને કારણે લગ્નની વાતોને વધુ જોર મળ્યું હતું.

રિયા પ્રેગનેન્ટ?
ત્યાર બાદ રાઇમા સેને પોતાના ઓફિશિયલ ટ્વીટર એકાઉન્ટ પર રિયા સેનના લગ્નનો સુંદર ફોટો પોસ્ટ કર્યો હતો અને એ સાથે જ રિયા સેનના લગ્નની વાત કન્ફર્મ થઇ હતી. એ પછી એવી પણ અફવા ઉડી હતી કે રિયા સેન પ્રેગનેન્ટ હોવાને કારણે તેના તાત્કાલિક લગ્નનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

વેબ સીરિઝ
આ તમામ અફવાઓના લગભગ 1 મહિના બાદ રિયાએ ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરીને આ તમામ વાતોને અફવાઓ ગણાવતા નકારી હતી. હાલ રિયા સેન બંગાળી ફિલ્મો ઉપરાંત વેબ સીરિઝમાં વ્યસ્ત છે. તેની વેબ સીરિઝ પણ વિવિધ હોટ સિનને કારણે ખૂબ ચર્ચામાં રહી છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
31 માર્ચે મેટ્રો અમદાવાદ મેટ્રોના સમયમાં ફેરફાર, અત્યારે જ જાણી લો નવુ ટાઈમ ટેબલ -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત






Click it and Unblock the Notifications
