Birthday: સોનાક્ષી આ કારણે ફિલ્મોમાં બોલ્ડ સીન નથી આપતી, બિકિની પહેરવાનો પણ ઈનકાર
Birthday: સોનાક્ષી આ કારણે ફિલ્મોમાં બોલ્ડ સીન નથી આપતી, બિકિની પહેરવાનો પણ ઈનકાર
સલમાન ખાનની દબંગથીડેબ્યૂ કરનાર સોનાક્ષી સિન્હા આજે પોતાનો બર્થડે સેલિબ્રેટ કરી રહી છે. આજના દિવસે 2 જૂન 1987ના રોજ બિહારના પટનામાં તેનો જન્મ થયો હતો. એક્ટિંગમાં તેમને મા પૂનમ સિન્હા અને પિતા શત્રુઘ્ન સિન્હાથી વારસ મળ્ય. સોનાક્ષી સિન્હા, અક્ષય કુમાર સાથે હૉલીડે જેવી અને રણવીર સિંહ સાથે લુટેરા જેવી ફિલ્મોમાં કામ કરી ચૂકી છે.
સોનાક્ષી સિન્હા એવા સ્ટાર્સમાં સામેલ છે જે પડદા પર બોલ્ડ સીન આપવા પર વાંધો ઉઠાવે છે. આ કારણે જ આજસુધી સોનાક્ષી સિન્હાએ સ્ક્રીન પર એક કસનો સીન પણ નથી ફિલ્માવ્યો. એક્ટ્રેસ તરીકે તેમની આ શરત કોન્ટ્રાક્ટમાં રહે છે. એટલું જ નહિ, સોનાક્ષી સન્હા બિકિની પહેરવાની પણ સ્પષ્ટ ના પાડી દે છે.
સોનાક્ષી સિન્હાનું કહેવું છે કે અંગપ્રદર્શનના મામલે તે બીજાઓથી અલગ છે. તેમની પોતાની એક સીમા છે જેને તે પાર કરવા નથી માંગતી. સોનાક્ષીની ઈન્ટીમેટ સીન ના કરવાની સૌથી અલગ અને ખાસ શરત છે, જેને તે પાછલા કેટલાય વર્ષોથી પોતાની ફિલ્મોમાં ફૉલો કરતી જોવા મળે છે.

ફેશન ડિઝાઈનર પણ છે
સોનાક્ષી સિન્હાનું સપનું એક્ટર બનવાનું નહ બલકે ફેશન ડિઝાઈનરનું હતું. તે કહે છે કે ફિલ્મોમાં આવવું તેના માટે બધું અચંભો છે. આ બધું અચાનક થઈ ગયું. જણાવી દઈએ કે મેરા દિલ લેકે દેખોમાં કોસ્સ્ચ્યૂમ ડિઝાઈનર રહી ચૂકી છે.

કેમ કિસિંગ સીન નથી આપતી
દબંગથી કરિયરની શરૂઆત કરનાર સોનાક્ષી સિન્હા ફિલ્મોમાં કિસિંગ અને બોલ્ડ સીન આપવાથી હંમેશા દૂર રહે છે. તે ખુદ સ્પષ્ટ કરી ચૂકી છે કે આ તેની પ્રાથમિકતા છે. પરંતુ એવું નથી કે તે બીજી એક્ટ્રેસ દ્વારા બોલ્ડ સીન કરવા પર નાખુશ હોય.

બિકિનીથી પણ વાંધો
સનાક્ષી સિન્હાને બિકિનીથી પણ ઠીક એટલો જ વાધો છે જેટલો બોલ્ડ ઈન્ટીમેટ સીનથી. આજસુધી સોનાક્ષીએ કોઈપણ ફિલ્મમાં બિકિની નથી પહેરી.

સલમાન ખાનના કારણે બૉલીવુડમાં
કહેવામાં આવે છે કે સોનાક્ષી સિન્હા સલમાન ખાનની બહુ નજીક છે અને બંને બહુ સારા મિત્રો છે. સલમાન જ તેને બૉલીવુડમાં લઈને આવ્યા. દબંગ માટે સોનાક્ષી સિન્હાએ ત્રીસ કિલો વજન પણ ઘટાડ્યો. પહેલા તે 90 કિલોની હતી.

ભાઈ બહેન લાઈમલાઈટથી દૂર
શત્રુઘ્ન સિન્હાને ત્રણ બાળકો છે, લવ, કુશ અને સોનાક્ષી. લવ અને કુશ બંને મીડિયાની ચર્ચાથી દૂર રહે છે. જ્યારે સોનાક્ષી અવારનવાર છવાતી રહે છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
