ક્રીચર ફિલ્મ માટે વજન ઉતારવા માંગે છે બિપાશા બાસુ
મુંબઈ, 9 મે : બૉલીવુડ અભિનેત્રી બિપાશા બાસુ પોતાની આવનાર ફિલ્મ ક્રીચરમાં એક ખેલાડી તરીકે નજરે પડનાર છે. વિક્રમ ભટ્ટની આ ફિલ્મ માટે ખેલાડીઓ જેવી કાયા પામવા બિપાશાએ કસરત-તાલીમ આપનાર મશીન ટીઆરએક્સ રિપ ખરીદી છે.

ટીઆરએક્સ રિપ આજકાલ સિંગાપોરમાં ખૂબ જ લોકપ્રિય થઈ રહી છે. બિપાશાને આશા છે કે આ મશીન તેમને ગઢાયેલી કાયા પામવમાં મદદ કરશે.
બિપાશા બાસુએ એક નિવેદનમાં જણાવ્યું - મેં સિંગાપોરમાં ટીઆરએક્સ રિપનો ઉપયોગ જોયો અને મેં આ મશીન ખરીદી લીધી. જૂનમાં મારી ફિલ્મ ક્રીચરનું શૂટિંગ શરૂ થવાનું છે અને ત્યાં સુધી મારે એકદમ ફિટ કાયામાં આવવું પડશે. આત્મા ફિલ્મ માટે મેં થોડુક વજન વધાર્યુ હતો અને હવે મારે વજન ઓછુ કરવાની જરૂર છે.
બિપાશા બાસુ કહે છે - ક્રીચર ફિલ્મની ભૂમિકા માટે મારે નિયમિત કસરત કરવાની જરૂર પડશે, કારણ કે મારે ખેલાડી જેવું નજરે પડવાનું છે.
More From
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
31 માર્ચે મેટ્રો અમદાવાદ મેટ્રોના સમયમાં ફેરફાર, અત્યારે જ જાણી લો નવુ ટાઈમ ટેબલ -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત






Click it and Unblock the Notifications
