Hot Pics: હોટ બિપાશાએ હોટ રીતે ઉજવ્યું ન્યૂયર
બોલીવૂડની હોટ એક્ટ્રેસ બિપાશા બસુ હાલ ભલે ફિલ્મો નથી કરી રહી પણ સમાચારોમાં કેવી રીતે રહેવું તે આ બોંગ ગર્લને સારી રીતે આવડે છે. હાલમાં જ બિપાશાએ ગ્રાન્ડ રીતે ઉજવ્યું ન્યૂયરને. ફરી એક વાર માલદિવના એક્ઝોટિક બીચ પર પાર્ટી હાર્ડરના મૂડમાં જોવા મળી બિપાશા. બિપાશાએ આ ન્યૂયરને દરિયા કિનારે માણતી જોવા મળી અને તે પણ તેના લવર કરણસિંહ ગ્રોવર સાથે.
બિપાશા બાસુએ તેના એક ફોટોને સોશ્યલ મીડિયા પર અપલોડ કર્યા છે. જેમાં હોટ બિકની પહેરીને શોપિંગ મૂડમાં દેખાઇ રહી છે બિપાશા બસુ. ત્યારે ન્યૂયરમાં બિપાશાએ કેવી રીતે કરી ઉજવણી, અને કેવી રીતે પાર્ટી મનાવી તે વિષે જુઓ નીચેની બિપાશા બસુની આ હોટ તસવીરો...

સન, સેન્ડ અને બિપ્સ
માલદિપના સુંદર દરિયા કિનારે બિપાશા બસુ માણી રહી છે હોટ સન બાથ. બિપાશાએ ન્યૂયરની ઉજવણી કંઇક આ રીતે કરી તેના બોયફ્રેન્ડ કરણ સિંહ ગ્રોવર સાથે.

પિંક બિકનીમાં બિપાશા
ત્યારે આ પિંક બિકનીમાં પોતાની કમણીય કાયાને બિપાશા બસુએ કંઇક આ રીતે ફ્લોન્ટ કરી.

હોટ પીક્સ
તો પીકં બિકનીમાં સૂર્યાસ્તને કોઇ જલપરીને જેમ માણ્યો બિપાશા બસુએ.

સેલ્ફી ટાઇમ
તો કરણસિંહ ગ્રોવર સાથે હોટ બીચની મઝા માણતી બિપાશાની આ તસવીરમાં બિપાશા અને કરણ લાગી રહ્યા છે હોટ.

લેગી બ્યૂટી બિપ્સ
તો ડબલ્યૂ ફોર વાઉવના સિમ્બોલ સાથે ઉભેલી સેક્સી લેગ્સ ફ્લોન્ટ કરતી બિપાશાની આ તસવીર છે સુપર હોટ.

જ્યાં જુઓ ત્યાં દરિયા જ દરિયો
તો આ રમણીય પીક્સમાં તે સમજવું મુશ્કેલ બિપાશા વધુ સુંદર લાગે છે કે પછી આ બ્યૂટીફૂલ માલદિવનું બેકગ્રાઉન્ડ.

પ્યાર કિયા તો ડરના ક્યાં!
ત્યારે બિપાશા સાથેના કરણસિંહના આ ફોટો બતાવે છે કે બન્ને જણાએ માલદિપમાં સારો સમય પસાર કર્યો છે.

શેડ્સ ઓફ બિપ્સ
તો બ્યૂટિફૂલ બિપ્સની કામણગારી અદાઓ આ ફોટોમાં કંઇક આ રીતે દેખાય છે.

પુલમાં બિપાશાનું સ્લેશિંગ
તો સ્વિમિંગ પુલમાં બિપાશા બસુ કંઇક આ રીતે સ્પેલ્શિંગ કરીને માણી રહી છે સ્વિમીંગ પુલના ઠંડા પાણીને.

હેપ્પી ન્યૂ યર
બિપાશા બસુએ ન્યૂયરના સમયે તેના તમામ ફેન્સને હેપ્પી ન્યૂયર કહી નવા વર્ષની શુભેચ્છા પાઠવી હતી.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?










Click it and Unblock the Notifications
