દરેક ફિલ્મમાં પતિ સાથે જ રોમાન્સ કરવો છે, ડાયરેક્ટર થયા પરેશાન
બિપાશા બાસુ કરણ સિંહ ગ્રોવરને કેટલો પ્રેમ કરે છે. એ વાત તો કોઈનાથી પણ છુપાયેલી નથી. જ્યારથી આ કપલે લગ્ન કર્યા છે ત્યારથી બંને સાથે ફરતા અને રોમાન્સ કરતા જ નજરે પડે છે. બંને સાથે બિલકુલ મેડ ફોર ઈચ અધર કપલ લાગે છે. બંને સોશ્યિલ મીડિયા પર પોતાની તસવીરો શેર કરતા રહે છે.
જ્યાં એક બાજુ બિપાશા બાસુ બોલિવૂડની ઘણી ફિલ્મોમાં આવી ચુકી છે અને ઘણું નામ પણ કમાયું છે. ત્યાં જ બીજી બાજુ કરણ સિંહ ગ્રોવર ટેલિવિઝનનો ઘણો જ ફેમસ ચહેરો છે. જે કેટલીક ફિલ્મોમાં પણ આવી ચુક્યા છે. આમ તો બંનેની કેમેસ્ટ્રીનો કોઈ જ જવાબ નથી. પરંતુ આ શાનદાર કેમેસ્ટ્રીને કારણે ડાયરેક્ટર પરેશાન થઇ ચુક્યા છે.

ખરેખર વાત આમ છે કે ઘણા ડાયરેક્ટર બિપાશા બાસુ સાથે કામ કરવા માંગે છે. ફિલ્મમાં તેમને કાસ્ટ કરવા માંગે છે. પરંતુ બિપાશા બાસુએ એવી શરત મૂકી દીધી છે જે તેઓ પુરી નથી કરી શકતા.

બિપાશા બાસુએ શરત મૂકી દીધી છે કે ફિલ્મમાં કરણ સિંહ ગ્રોવરને પણ લેવામાં આવે. પરંતુ હજુ સુધી બિપાશા બાસુને આ શરતમાં સફળતા નથી મળી. મળતી માહિતી મુજબ નિર્દેશક લેખક મિલાપ ઝવેરીએ બિપાશા બાસુને પોતાની આગળની ફિલ્મની ઓફર કરી. પરંતુ બિપાશા એ તેમની સામે આ શરત મૂકી દીધી.

બિપાશાની આ શરતને મિલાપે તરત જ ના પાડી દીધી. બિપાશાનું કહેવું છે કે તે પોતાના પતિ કરણ સિંહ ગ્રોવરથી દૂર નથી રહી શકતી. એવામાં તો હવે બિચારા ડાયરેક્ટર કરી પણ શુ શકે...
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
