Bikini Diaries! બોલિવૂડ એક્ટ્રેસ નિધિની તસવીરો વાયરલ!
'મુન્ના માઇકલ'ની હિરોઇન નિધિ અગ્રવાલ ગોવામાં મજા માણી રહી છે. તેના હોલિડેની તસવીરો ઇન્ટરનેટ પર ખૂબ વાયરલ થઇ રહી છે. તમે પણ આ તસવીરો જુઓ અહીં..
થોડા સમય પહેલાં ડાન્સ પર આધારિત ટાઇગર શ્રોફની એક ફિલ્મ આવી હતી, 'મુન્ના માઇકલ'. આ ફિલ્મમાં ટાઇગર શ્રોફની સાથે નવાઝુદ્દીન સિદ્દીકી અને નિધિ અગ્રવાલ જોવા મળ્યાં હતા. ફિલ્મના લીડ રોલમાં ચમકેલ નિધિની બોલિવૂડ ડેબ્યૂ ફિલ્મ ખાસ હિટ નથી રહી, પરંતુ તેની સુંદરતાના ઘણા વખાણ થયા છે.

ગોવામાં છે નિધિ
નિધિ અગ્રવાલના સોશિયલ મીડિયા પર તેના હોલિડેના ઘણા સુંદર અને હોટ ફોટોઝ જોવા મળે છે. બીચ અને બિકિની બોલિવૂડ એક્ટ્રેસિસના ફેવરિટ લિસ્ટમાં આવે છે. નિધિ પણ હાલ ગોવામાં બીચની મજા માણી રહી છે.

ટાઇગર શ્રોફની બહેન
એટલું જ નહીં, કેટલીક તસવીરોમાં ટાઇગર શ્રોફની બહેન કિષ્ના શ્રોફ પણ નિધિ સાથે પાર્ટી કરતા જોવા મળી હતી. ટાઇગરની બહેન ક્રિષ્ના પણ પોતાની હોટ તસવીરોને કારણ અવાર-નવાર ચર્ચામાં રહે છે.

પિંક બિકિની
સ્વિમિંગ પુલમાં પિંક બિકિનીમાં ચિલ કરતી નિધિની આ તસવીર ખૂબ સુંદર છે. 'મુન્ના માઇકલ'માં પણ નિધિનો હોટ અને ગ્લેમરસ અવતાર પડદા પર જોવા મળ્યો હતો. પરંતુ આ ફિલ્મના બોક્સ ઓફિસ પર ઘણા બુરા હાલ થયા હતા.

પહેલી ફિલ્મ ફ્લોપ
ક્રિટિક્સ અનુસાર, ફિલ્મની વાર્તા ઘણી નબળી હતી અને કારણ વગરના એક્શન સિન મુકવામાં આવ્યા હતા. નવાઝુદ્દીન સિદ્દીકીની એક્ટિંગ સારી હોવા છતાં તે ફિલ્મની વાર્તમાં ફિટ નહોતો બેસતો. 'મુન્ના માઇકલ'ના કેટલાક રિવ્યુમાં તો નિધિને નવાઝુદ્દીન પાસેથી એક્ટિંગની ટ્રેનિંગ લેવાની પણ સલાહ આપવામાં આવી હતી.

ગોવામાં થઇ રહી છે રિલેક્સ
જો કે, હિટ-ફ્લોપની ઝંઝટથી દૂર નિધિ હાલ ગોવામાં પોતાના મિત્રો સાથે હળવાશની પળો માણી રહી છે. તેની હોલિડેની આ સુંદર તસવીરો ઇન્ટરનેટ પર ઘણી વાયરલ થઇ રહી છે. 24 વર્ષની એક્ટ્રેસ પાસે બોલિવૂડમાં પોતાની ઓળખાણ બનાવવા માટે ઘણો સમય છે.

એક્ટ્રેસ બનવાનું સપનું
નિધિ મૂળ બેંગલુરુની છે. તેણે કથક અને બેલી ડાન્સની ટ્રેનિંગ લીધી છે. ફિલ્મમાં આવતા પહેલાં તેણે મોડિલંગ એસાઇનમેન્ટમાં પણ કામ કર્યું છે. સાથે જ તે મિસ દિવા -2014ની ફાઇનલિસ્ટ પણ રહી ચૂકી છે.

નો ડેટિંગ ક્લોઝ
નિધિને 'મુન્ના માઇકલ'ના ડાયરેક્ટર સબ્બીર ખાને 300 પ્રતિસ્પર્ધીઓમાંથી પસંદ કરી હતી. વળી તેની પાસે ડાયરેક્ટર અને પ્રોડ્યૂસરે નો ડેટિંગ ક્લોઝ પર પણ સહી કરાવી હતી. 'મુન્ના માઇકલ'નું શૂટિંગ પૂર્ણ ન થાય ત્યાં સુધી તેને કોઇની સાથે રિલેશનમાં આવવાની મનાઇ હતી અને આ શરત પર જ તેને ફિલ્મમાં સાઇન કરવામાં આવી હતી.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
