બિગ બોસ વિનર ગૌતમ ગુલાટી થયા #MeTooના શિકાર, વર્ણવી દર્દનાક કહાની
બિગ બોસ 8ના વિનર ગૌતમ ગુલાટીએ વાતચીતમાં પોતાની મી ટુ સ્ટોરી વર્ણવી.
વર્ષ 2018માં દરેક તરફથી મી ટુ ચર્ચાનો વિષય રહ્યો. બોલિવુડના ઘણા ચહેરા મી ટુ દ્વારા સામે આવ્યા. વળી, આ વર્ષે પણ મી ટુ સાથે જોડાયેલો એક ગંભીર મામલો સામે આવ્યો છે. બિગ બોસ 8ના વિનર ગૌતમ ગુલાટીએ વાતચીતમાં પોતાની મી ટુ સ્ટોરી વર્ણવી. તમને જણાવી દઈએ કે ઓપરેશન કોબરા નામની વેબ સીરિઝમાં ગૌતમ રૉ એજન્ટની ભૂમિકા નિભાવી રહ્યા છે. આ સિલસિલામાં થયેલી વાતચીત દરમિયાન ગૌતમે મી ટુનું સમર્થન કરીને પોતાની સાથે થયેલી એક ઘટનાનો ઉલ્લેખ કર્યો છે. એન્ટરટેઈનમેન્ટ ઈન્ડસ્ટ્રીમાં આવતા પહેલા ગૌતમ ગુલાટી મોડલ રહ્યા છે. ગૌતમ કહે છે કે મોડલિંગ ઈન્ડસ્ટ્રીમાં ઘણીવાર પુરુષ પણ યૌન શોષણનો શિકાર થતા રહે છે. ગૌતમે જણાવ્યુ કે આજથી દસ વર્ષ પહેલા મારી સાથે પણ આવુ થયુ છે.

યૌન શોષણનો ભોગ બન્યા સ્ટાર્સ
જ્યારે હું 21 વર્ષનો હતો તે મારી સાથે યૌન શોષણ કરવાની કોશિશ કરી હતી. પરંતુ જ્યારે મે આની સામે અવાજ ઉઠાવ્યો તો મને એ કામથી કાઢી દેવામાં આવ્યો. ગૌતમ આગળ કહે છે કે હું હંમેશાથી એક્ટર બનવા માંગતો હતો આના કારણે મોડલિંગના કામથી કાઢી નાખવા બદલ મને અફસોસ ન થયો. હું માનુ છુ કે હંમેશાથી ખોટા સામે અવાજ ઉઠાવવો જોઈએ. પછી ભલે તે તમને કામ દરમિયાન કેમ ન રહ્યો હોય. શું તમે જાણો છો કે ટીવી ઈન્ડસ્ટ્રીના એવા 8 સ્ટાર્સ છે કે જે યૌન શોષણનો સામનો કરી ચૂક્યા છે.

કરિશ્મા શર્મા
ધર્મશાલામાં કરિશ્મા શર્મા સાથે છેડતી થઈ હતી. તેમણે કહ્યુ, ‘મારા બ્રેસ્ટને એ બધા ઘૂરી રહ્યા હતા.'

માહિકા શર્મા
ટીવી એક્ટ્રેસ માહિકા શર્મા છેડતીનો શિકાર થઈ છે. પૂરીમાં જગન્નાથ યાત્રા દરમિયાન અમુક છોકરાઓએ તેમને ધક્કો દઈ દીધો. અશ્લીલ વાતો કહી અને થપ્પડ મારવાની કોશિશ કરી.

શ્રેનુ પરીખ
ઈશ્કબાજની એક્ટ્રેસ શ્રેનુ પારિખે બાળપણમાં થેયલી છેડતી મામલો ખુલાસો કર્યો. તેમણે કહ્યુ કે બાળપણમાં નાના-નાની પાસે હું મારી રજાઓ ગાળવા જતી હતી. નાના મારા માટે સીટ માંગવા લાગ્યા. ત્યારે એક માણસે પોતે કહ્યુ કે તે મને પોતાના ખોળામાં બેસાડવામાં લાગ્યો. ત્યારબાદ તે મને અયોગ્ય જગ્યાએ અડવા લાગ્યો.

ટીના દત્તા
ટીવી શો ‘ઉતરન' દ્વારા જાણીતી બનેલી ટીના દત્તાએ એક ફ્લાઈટમમાં પોતાની સાથે છેડતી થવાનો ખુલાસો કર્યો છે.

આમ્રપાલી ગુપ્તા
ટીવી એક્ટ્રેસ આમ્રપાલી ગુપ્તાએ આરોપ લગાવ્યો છે કે ફ્લાઈટમાં પ્રવાસ દરમિયાન તેમના કો-પેસેન્જરે સાથે છેડતી કરી હતી.

પદ્મા લક્ષ્મી
અમેરિકન મોડલ અને ટીવી પર્સનાલિટી પદ્માલક્ષ્મીએ હાલમાં જ પોતાની જોડાયેલો એક ખુલાસો કરતા કહ્યુ કે તે નાની ઉંમરમાં જ છેડતી અને શારીરિક રીતે શોષિત થઈ ચૂકી છે.

જેસ્મીન ભસીન
જેસ્મીન ભસીને જણાવ્યુ કે એક વાર તેમને એક ડાયરેક્ટરે કહ્યુ હતુ કે તુ તારા કપડા ઉતાર હું તારી બિકીની બૉડી જોવા માંગુ છુ.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
