બ્લેક સ્કર્ટ-ક્રોપ ટોપમાં એકદમ હોટ લાગી રહી છે ભોજપુરી અભિનેત્રી સુષ્મા અધિકારી!
નેપાળી અભિનેત્રી સુષ્મા અધિકારી હવે ભોજપુરીમાં ઘણું સારું નામ કમાઈ રહી છે. તે સિનેમા જગતનો જાણીતો ચહેરો બની ગઈ છે. તે તેના બોલ્ડ લુક માટે જાણીતી છે. અભિનેત્રી લોકોનું ધ્યાન પોતાની તરફ ખેંચે છે.
નેપાળી અભિનેત્રી સુષ્મા અધિકારી હવે ભોજપુરીમાં ઘણું સારું નામ કમાઈ રહી છે. તે સિનેમા જગતનો જાણીતો ચહેરો બની ગઈ છે. તે તેના બોલ્ડ લુક માટે જાણીતી છે. અભિનેત્રી લોકોનું ધ્યાન પોતાની તરફ ખેંચે છે. આવી સ્થિતિમાં હવે તેણે પોતાનો ગ્લેમરસ લુક બતાવ્યો છે.

સુષ્મા અધિકારીનું લેટેસ્ટ ફોટોશૂટ
સુષ્મા અધિકારીએ તેના લેટેસ્ટ ફોટો ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યા છે. આમાં તે બ્લેક ગાઉન અને ક્રોપ ટોપમાં જોવા મળી રહી છે. સોશિયલ મીડિયા પર તેની ગ્લેમરસ તસવીરો છવાઈ ગઈ છે. ફોટોને ખૂબ પસંદ કરવામાં આવી રહ્યા છે.

પૂલના કિનારે પોઝ આપ્યા
સોશિયલ મીડિયા પર સામે આવેલા સુષ્મા અધિકારીના ફોટોમાં જોવા મળી રહ્યું છે કે તે બ્લેક કલરના મેશ ગાઉન અને ક્રોપ ટોપમાં જોવા મળી રહી છે.

સુષ્મા ક્યૂટ લાગી રહી છે
ફોટોમાં સુષ્મા ખૂબ જ ક્યૂટ લાગી રહી છે. લોકો તેની તસવીરોને ખૂબ પસંદ કરે છે. ફેન્સ આ ફોટોને સતત લાઈક અને શેર કરી રહ્યા છે.

ફેન્સ ફોટોને વખાણી રહ્યા છે
અભિનેત્રી સુષ્મા અધિકારીની ક્યુટનેસ ઉડીને આંખે વળગે છે. ફેન્સ તેના ફોટો પર એકથી એક ચડીયાતી કમેન્ટ કરી સતત તેના વખાણ કરી રહ્યા છે.

સુષ્માને લાખો લોકો ફોલો કરે છે
સુષ્મા અધિકારીની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. બોલ્ડ લુકની સાથે તે તેના ટ્રેડિશનલ અને ગ્લેમરસ લુક માટે પણ જાણીતી છે. તેના ઇન્સ્ટાગ્રામને લાખો લોકો ફોલો કરે છે.

સુષ્મા મુળ નેપાળી છે
તમને જણાવી દઈએ કે સુષ્મા અધિકારીએ નેપાળીથી ભોજપુરીમાં નવું સ્થાન હાંસલ કર્યું છે. તે ઈન્ડસ્ટ્રીની સફળ હિરોઈનોમાંની એક છે. સોશિયલ મીડિયા પર તેની કોઈને કોઈ તસવીરો છવાયેલી રહે છે.












Click it and Unblock the Notifications
