ભોજપુરી અભિનેત્રી મોનાલિસાના રેઈન ડાંસ સેક્સી વીડિયોએ મચાવ્યો તહેલકો

ભોજપુરી સિનેમાની હૉટ અભિનેત્રીમાં ગણાતી મોનાલિસાનુ એક ગીત યુટ્યુબ પર હાલમાં છવાયેલુ છે.

ભોજપુરી અભિનેત્રી મોનાલિસાની અદાઓ અને ડાંસના લાખો ભોજપુરી ફેન્સ દીવાના છે. ભોજપુરી સિનેમાની હૉટ અભિનેત્રીમાં ગણાતી મોનાલિસાનુ એક ગીત યુટ્યુબ પર હાલમાં છવાયેલુ છે. આ ગીતમાં તેની અદાઓ ખરેખર અફલાતૂન છે જે વરસાદમાં ફિલ્માવામાં આવી છે. ભોજપુરી ગીત પિરિતિયાના બાની પિયાસલને ખૂબ પસંદ કરવામાં આવી રહ્યુ છે. આ ભોજપુરી ગીતમાં મોનાલિસા પોતાની હૉટ અદાઓની લાખો લોકોને ઘાયલ કરી રહી છે.

મોનાલિસાની હૉટ અદાઓ

મોનાલિસાની હૉટ અદાઓ

મોનાલિસાનુ આ ગીત ભોજપુરી ફિલ્મ હિટલરનુ છે. ગીતને પામિલા જૈને ગાયુ છે જ્યારે આના લીરિક્સ પણ પામિલા જૈને જ તૈયાર કર્યા છે.

ભોજપુરી ઈન્ડસ્ટ્રીનુ એક મોટુ નામ

મોનાલિસા ભોજપુરી ફિલ્મો ઉપરાંત દક્ષિણ ભારતીય ફિલ્મોમાં પણ કામ કરી ચૂકી છે. મોનાલિસા ભોજપુરી ઈન્ડસ્ટ્રીનુ એક મોટુ નામ છે અને ઘણી હિટ ફિલ્મોમાં કામ કરી ચૂકી છે. તે બાંગ્લા, ઉડિયા અને સાઉથ ઈન્ડસ્ટ્રીમાં કામ કરી ચૂકી છે.

 હૉટ બિકિની ફોટો

હૉટ બિકિની ફોટો

ભોજપુરી અભિનેત્રી તેના હૉટ ફોટોને લીધે ઘણી વાર ચર્ચામાં રહે છે. તેણે સોશિયલ મીડિયા પર આ ફોટો શેર કરી ધમાલ મચાવી હતી.

રેડ બિકિની

રેડ બિકિની

મોનાલિસાએ શેર કરેલા આ રેડ હૉટ બિકિની ફોટોમાં તે અફલાતૂન લાગી રહી છે.

સ્વિમિંગ પુલ પાસે પોઝ

સ્વિમિંગ પુલ પાસે પોઝ

મોનાલિસાએ વધુ એક તસવીર શેર કરી છે જેમાં તે કોઈ રેસ્ટોરાંના સ્વિમિંગ પુલ પાસે પોઝ આપતી જોવા મળી રહી છે.

સુપર સેક્સી

સુપર સેક્સી

મોનાલિસા આ બ્લેક બિકિનીમાં સુપર સેક્સી લાગી રહી છે અને આ ફોટાએ સોશિયલ મીડિયા પર ગજબનુ આકર્ષણ જમાવ્યુ હતુ.

લિવ ઈન રિલેશનશિપ

લિવ ઈન રિલેશનશિપ

મોનાલિસાના ભૂતકાળની વાત કરીએ તો તેની લાઈફ વિવાદિત રહી. પોતાનાથી કેટલાય વર્ષ મોટા શખ્સ મદન સાથે તેના લિવ ઈન રિલેશનશિપ ભારે ચર્ચામાં રહ્યા હતા.

બી ગ્રેડ ફિલ્મોમાં કામ કર્યું

બી ગ્રેડ ફિલ્મોમાં કામ કર્યું

મદન સાથે જ મોનાલિસા કોલકાતાથી મુંબઈ આવી હતી, જ્યાં તેમણે કેટલીક બી ગ્રેડ ફિલ્મોમાં કામ કર્યું અને પછી ભોજપુરી સિનેમા તરફ ડગલું માંડ્યું

ગ્લેમરેસ એક્ટ્રેસ

ગ્લેમરેસ એક્ટ્રેસ

મોનાલિસા આજે પણ ટીવીની સૌથી સ્ટાઈલિશ અને ગ્લેમરેસ એક્ટ્રેસમાંની એક છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X