જૂના ગીતો, નવી ફ્લેવરમાં
વાત થઈ રહી છે, આશા ભોંસલેના ગીતોની..આશા તાઇએ 8 સપ્ટેમ્બરે પોતાનો 82મો જન્મદિવસ મનાવ્યો. ત્યારે અમે યાદ કર્યા તેમના કેટલાક બેસ્ટ સોંગને....જો આ તમામ ગીતો ફરી એકવખત ફિલ્માવવામાં આવે તો કેટલીક હીરોઈન્સ તેના પર ઘણી બંધ બેસશે.
જો અમારૂં માનવામાં આવે તો આ હીરોઇન્સને લઈને આ ગીતો ફરીથી ચોક્કસ બનાવવા જોઈએ. જો તમને લાગે છે કે તેમા કોઈ ગીત છુટી જાય છે તો આપ નીચે કમેન્ટ બોક્સમાં જરૂરથી લખી શકો છો.
તો ચાલો આશા તાઈની એ ખુબસુરત યાદોને નવા અંદાજમાં વાગોળીએ.....

ચુરા લિયા હૈ.......
ફિલ્મ:- યાદો કી બારાત
ચુરા લિયા હૈ તુમને જો દિલકો, નજર નહીં ચુરાના સનમ
બદલ કે તુમ મેરી જીંદગાની, કહીં બદલના જાના સનમ.....

આઈએ મહેરબાન....
ફિલ્મ:-હાવડા બ્રીજ
આઈએ મહેરબાન...બૈઠિયે જાને જા...
શૌખ સે લીજીએ જી, ઈશ્ક કે ઈમ્તીહા....

દમ મારો દમ.....
ફિલ્મ:-હરે રામ હરે કૃષ્ણ
દમ મારો દમ...મીટ જાયે ગમ....બોલો સુબહ શામ..
હરે કૃષ્ણ હરે રામ.....

પિયા તુ અબ તો આજા...
ફિલ્મ:-કારવા
પિયા તુ અબ તો આજા, શોલા સા મન બહકે, આકે બુજા જા...
તન કી જ્વાલા ઠંડી હો જાએ...એસે ગલે લગા જા....

હંગામા હો ગયા....
કંગના રાનાવતે, મુજે યારને પીલાઈ તો....હંગામા હો ગયા...કરીને હંગામો જ મચાવી દીધો છે.

ઝરા સા ઝુમ લું મે....
ફિલ્મ:- દિલ વાલે દુલ્હનીયા લે જાયેગેં
ઝરા સા ઝુમ લુ મે..અરે ના રે ના રે ના
આ તુજે ચુમ લુ મે..અરે ના રે બાબા ના....

ઈન આંખો કી મસ્તી કે...
ઈન આંખો કી મસ્તી કે મસ્તાને હઝારો હૈ...
જી હા, હુમા કુરેશી અને માધુરી દિક્ષીતની ટ્રેનીંગમાં ઉમરાવ જાન બની શકે છે.

પરદે મેં રહેને દો...
પરદે મેં રહેને દો...પરદા ના ઉઠાઓ...પરદા જો ઉઠ ગયા તો ભેદ ખુલ જાયેગા.....

જવાની જાનેમન....
જવાની જાનેમન, હસીન દિલરૂબા, મિલે દો દિલ જવા, નિસાર હો ગયા.

ઓ મેરે સોના રે....
ઓ મેરે સોના રે, સોના રે સોના રે, દે દુંગી જાન, જુદા મત હોના રે....

પાન ખાયે....
પાન ખાયે સૈયા હમારો...સાંવરી સુરતીયા હોઠ લાલ લાલ...
આય હાય મલમલ કા કુર્તા, મલમલ કે કુર્તે રે છીટે લાલ લાલ....

રાત અકેલી હૈ...
રાત અકેલી હૈ બુઝ ગયે દીએ....
આકે મેરે પાસ, કાનો મે મેરે.....
જો ભી ચાહે કહીએ, જો ભી ચાહે સુનિયે....

ના મરતે હમ...
ના મરતે હમ તો ક્યાં કરતે...હજારો મે તુમ હી તુમ હી...મેરે સનમ....
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
