વર્ષ 2016ની આ સૌથી ફૂલ અને રોમાન્ટિક ફિલ્મ સાબિત થશે...
રણવીર સિંહ અને વાણી કપૂરની ફિલ્મ બેફિકરેનો પહેલો લૂક ઘણો જ હીટ થઈ ચુક્યો છે. હવે આપણી સામે એક પછી એક સુપર રોમાન્ટિક પોસ્ટર આવી રહ્યા છે. ફિલ્મના ત્રણે લૂક જોઈને સાફ થઈ ગયું છે કે બેફિકરે આ વર્ષની સૌથી ફૂલ રોમાન્ટિક ફિલ્મ સાબિત થશે.
આ ફિલ્મનું શૂટિંગ પેરિસમાં થયું છે જેને દુનિયાનું સૌથી રોમાન્ટિક સ્થળ માનવામાં આવે છે. હવે ફિલ્મ આદિત્ય ચોપરાની છે તો ચોક્કસ રોમાન્ટિક તો હશે જ. ફિલ્મની હાલમાં આવેલી તસવીરોમાં આપણે રોમાન્સ જ જોવા મળશે.
આ ફિલ્મમાં લીડ રોલમાં રણવીર સિંહ અને વાણી કપૂર છે. બંને નવી અને ફ્રેશ જોડી છે. આ ધમાકેદાર ફિલ્મ 9 ડિસેમ્બરે આવવાની છે.
તો જુઓ આ ફિલ્મની કેટલીક સુપરફૂલ અને રોમાન્ટિક તસવીરો...

બેફિકરે
ફિલ્મનું હાલમાં જ આવેલું તાજું પોસ્ટર.

બેફિકરે
આ ફિલ્મનું ત્રીજું પોસ્ટર છે જેમાં ડાન્સ કરતા કરતા પણ રોમાંસ ભુલાતો નથી.

બેફિકરે
ફિલ્મનું બીજું પોસ્ટર છે જેમાં પણ કિસિંગ જ છે.

બેફિકરે
ફિલ્મનું પહેલું પોસ્ટર હતું જેમાં પણ કિસિંગ જ છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
