ટોપલેસ થઈને હાથથી બદન છુપાવતી જોવા મળી બનિતા સંધુ, ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ
બ્રિટિશ મોડલ અને અભિનેત્રી બનિતા સંધુ ફિલ્મ ઓક્ટોબરમાં વરુણ ધવન સાથે જોવા મળી હતી. અભિનેત્રીએ માત્ર 21 વર્ષની ઉમેરે બોલીવુડ એન્ટ્રી કરી છે અને અભિનયથી લોકોને પ્રભાવિત કર્યા છે. બનિતા સંધુ બોલિવૂડ સિવા તમિલ અને અંગ્રેજી ફિલ્મોમાં પણ જોવા મળી છે. બનિતા ફિલ્મો સાથે સાથે તેની ખૂૂબસૂરતીને કારણે ચર્ચામાં રહે છે. હવે બનિતાએ તેના લેટેસ્ટ ફોટોની આગ લગાવી દીધી છે.
હવે ફરી એક વખત બનિતાએ લેટેસ્ટ ફોટોશૂટની તસવીરો ફેન્સ સાથે શેર કરીને હંગામો મચાવી દીધો છે. બનિતા સંધુનું આ લેટેસ્ટ ફોટોશૂટ એકદમ બોલ્ડ અને ડેરિંગ છે. ફોટોમાં જોઈ શકાય છે કે અભિનેત્રી બ્લેક આઉટફિટમાં પોતાના ફિગરને હાથથી છુપાવતી જોવા મળી રહી છે.

બનિતાની આ તસવીરો સોશિયલ મીડિયા પર આવતાની સાથે જ આગની જેમ વાયરલ થઈ ગઈ છે. બનિતાના ફેન્સને આ ફોટો પસંદ આવી રહ્યા છે અને ફોટો પર ફેન્સ લાઈક અને શેરનો વરસાદ કરી રહ્યા છે. બનિતા સંધુએ ભલે બોલિવૂડની માત્ર એક જ ફિલ્મમાં કામ કર્યું હોય પરંતુ તે સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે અને ઘણીવાર તેની ગ્લેમરસ તસવીરો શેર કરતી રહે છે.
બનિતા સંધુ તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર બોલ્ડ તસવીરો પણ શેર કરતી રહે છે. બનિતા સંધુએ ઘણી વખત બિકીનીમાં પોતાની તસવીરો શેર કરી છે. બનિતા સંધુનું કરિયર હજુ નાનું છે પરંતુ તેની ફેન ફોલોઈંગ પહેલેથી જ ઘણી સારી છે. ઈન્સ્ટાગ્રામ પર તેને લાખો લોકો ફોલો કરે છે.












Click it and Unblock the Notifications
