અમિતાભ બચ્ચનના પેન્ટમાં ઘૂસી ગયો ઉંદર અને પછી થયું કંઈક એવું કે...
બચ્ચનના પેન્ટમાં ઘૂસી ગયો ઉંદર અને પછી થયું કંઈક એવું કે...
કેબીસી 10 સતત ટીઆરપીમાં ટૉપ સ્થાન પર છે. સતત આ શોમાં કંટેસ્ટન્ટ કરોડો જીતવાની સાથે અમિતાભ બચ્ચન સાથે વાર્તાલાપ કરવાનો મોકો પણ મળે છે. હાલમાં જ એક એપિસોડ દરમિયાન અમિતાભ બચ્ચને એક સિક્રેટ પરથી પડદો ઉઠાવ્યો. અમિતાભે પોતાના પેન્ટમાં ઉંદર ઘૂસી ગયો હોવાની સ્ટોરી શેર કરી હતી. કેટલાક દિવસો પહેલા એક એપિસોડમાં કન્ટેસ્ટન્ટ ગજાનને અમિતાભને કહ્યું કે હૉટસીટ પર બેસીને તેમની મુલાકાત કરવી મારું મોટું સપનું હતું. એમણે આગળ કહ્યું કે અમિતાભ બચ્ચનની સ્ટાઈલ જોઈ તેમણે બેલબૉટમ પહેરવાનું શરૂ કરી દીધું. અમિતાભે બેલબૉટમ સાંભળતા જ એક કિસ્સો શેર કર્યો.

બચ્ચને કિસ્સો શેર કર્યો
બચ્ચને જણાવ્યું કે એકવાર સિનેમા હોલમાં બેલબૉટમ પહેરીને ચાલ્યા ગયા હા. જેના કારણે ઉંમદર એમના પેન્ટમાં ઘૂસી ગયો હતો. ભારે મુશ્કેલીઓ બાદ ઉંદર તેમના પેન્ટમાંથી બહાર નીકળી શક્યો હતો. તેઓ આનાથી ભારે પરેશાન થઈ ગયા હતા. આજની ફેશનના વખાણ કરતા અમિતાભ કહે છે કે અત્યારના સમયે જે પેન્ટ ચાલે છે તે સારી છે, નેરો બૉટમમાં ઉંદર ન જઈ શકે.
જણાવી દઈએ કે કરોડો રૂપિયા જીત્યા બાદ કેબીસીના કરોડો વિનર્સની દુનિયા જ બદલાઈ ગઈ છે. અહીં જુઓ ખાસ રિપોર્ટ...

હર્ષવર્ધન નવાથે
હર્ષવર્ધન નવાથી કેબીસીના પહેલા વિનર છે. આ શો જીત્યા બાદ એમણે યુકેની યૂનિવર્સિટીથી એમબીએનો અભ્યાસ કર્યો. હવે હર્ષવર્ધનનાં લગ્ન થઈ ગયાં છે અને બે બાળકો પણ છે. હર્ષવર્ધન હવે મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા કંપનીમાં જૉબ કરી રહ્યા છે.

રવિ મોહન સૈની
2001માં રવિ મોહન સૈનીએ કેબીસી જૂનિયર જીત્યું હતું. હવે એમની ઉંમર 30 વર્ષની થઈ ચૂકી છે. હવે તેઓ ઈન્ડિયન પોલીસ ઑફિસર છે.

રાહત તસ્લીમ
રાહત તસ્લીમ કૌન બનેગા કરોડપતિની ચોથી સિઝનના વિનર છે. તેઓ હવે ગાર્મેન્ટનો બિઝનેસ કરી રહ્યાં છે.

સુશીલ કુમાર
સુશીલ કુમાર કેબીસી 5ના વિનર હતા. એમણે 5 કરોડ રૂપિયા જીત્યા હતા. સુશીલે આ રૂપિયાનો યોગ્ય રીતે ઉપયોગ ન કર્યો. તેઓ આર્થિક તંગથી પસાર થઈ રહ્યા છે.

સુનમીત કૌર
સુનમીત કૌર સીઝન 6ની વિજેતા છે. તેઓ આ શો જીત્યા બાદ આજે પોતાનું ફેશન હાઉસ ચલાવી રહ્યાં છે.

તાજ મોહમ્મદ
તાજ મોહમ્મદ રંગરેજ કેબીસી 7ના વિનર હતા. એમણે આ પૈસાથી પોતાની દીકરીનું આંખનું ઓપરેશન કરાવ્યું અને પોતાના ગામની બે દીકરીઓનાં લગ્ન કરાવ્યાં.

અચિન નરુલા અને સાર્થક નરુલા
અચિન નરુલા અને સાર્થક નરુલા કેબીસીની 8મી સીઝનના વિનર હતા. વિનિંગ અમાઉન્ટથી બંને ભાઈઓએ પોતાની માની કેન્સરની ટ્રીટમેન્ટ કરાવી અને ખુદનો ધંધો ખોલ્યો. જેને આજે બંને મળીને ચલાવી રહ્યા છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
