Watch : અત્યંત બોલ્ડ છે બીએ પાસનું આ ટ્રેલર
મુંબઈ, 1 જૂન : અનેક રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ફિલ્મ સમારંભોમાં ઘણાં પુરસ્કાર પ્રાપ્ત કરનાર બૉલીવુડ ફિલ્મ બીએ પાસનું ઑફિસિયલ ટ્રેલર રિલીઝ થઈ ગયું છે અને તેને ઇંટરનેટ ઉપર અત્યાર સુધી હજારો લોકોએ જોઈ લીધું છે, કારણ કે આ ટ્રેલર અત્યંત બોલ્ડ છે. ટ્રેલરમાં ફિલ્મની અભિનેત્રી શિલ્પા શુક્લા ખૂબ જ ઇંટીમેટ થયાં છે. જોકે શિલ્પા અગાઉ કહી જ ચુક્યાં છે કે આવા દૃશ્યો માટે તેઓ અસહજ હતાં, પરંતુ પિતાની પ્રેરણા બાદ તેઓ આવા દૃશ્યો કરી શક્યાં.

બોલ્ડ દૃશ્યોથી પરિપૂર્ણ બીએ પાસમાં અનેક ચુમ્બન અને બેડરૂમ સીન્સ છે. ફિલ્મમાં શિલ્પા શુક્લા ઉપરાંત દિબ્યેન્દુ ભટ્ટાચાર્ય, રાજેશ શર્મા તથા ઓસિયાન ખાતે બેસ્ટ એક્ટરનો ઍવૉર્ડ જીતનાર શાદાબ કમાલ પણ મુખ્ય ભૂમિકામાં છે. આ ફિલ્મ સામાન્ય રીતે બનતી કામુક દૃશ્યો ધરાવતી ફિલ્મો કરતાં જુદી છે. ફિલ્મમાં બેડરૂમ દૃશ્યો ફિલ્માવતી વખતે પણ તેના કળા પક્ષનો ખ્યાલ રાખવામાં આવ્યો છે.
વિવાદાસ્પદ વિષય પર બનેલી બીએ પાસ ફિલ્મ યૌન સંબંધોને સાચા અર્થમાં રજૂ કરે છે. તે બેડરૂમની પ્રક્રિયાઓને એક જુદા અંદાજમાં રજૂ કરે છે. ફિલ્મની વાર્તા દિલ્હીની આસપાસ ફરે છે. તે એક નાનાકડા શહરથી દિલ્હી આવેલા 19 વરસના છોકરીની વાર્તા છે કે જે પૈસા કમાવવાના ચક્કરમાં વેશ્યાવૃત્તિમાં ફસાઈ જાય છે. આ દલદલમાં એક છોકરી અગાઉથી જ ફસાયેલી હોય છે. રીતેશ શાહ દિગ્દર્શિત આ ફિલ્મ રશિયામાં સપ્ટેમ્બર, 2012માં રિલીઝ થઈ ચુકી છે. ભારતમાં આ મહીને રિલીઝ થવાની શક્યતા છે.
<center><img style="-webkit-user-select:none;border:0px;" border="0" width="100%" height="1" src="http://web.ventunotech.com/beacon/vtpixpc.gif?pid=2&pixelfrom=jp" /> <div id="vnVideoPlayerContent"></div> <script> var ven_video_key="MTI3NzAyfHwyfHwxfHwxLDEsMQ=="; var ven_width="100%"; var ven_height="417"; </script> <script type="text/javascript" src="http://ventunotech.com/plugins/cntplayer/ventuno_player.js"></script></center>
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
