Barbaadiyan Song : હૉટ શાસાએ કર્યા પરસેવે રેબઝેબ
મુંબઈ, 7 મે : યશ રાજ ફિલ્મ્સની નવી ફિલ્મ ઔરંગઝેબ અત્યારથી જ ચર્ચામાં છે. ફિલ્મમાં પ્રથમ વાર પાકિસ્તાની અભિનેત્રી સાશા આગા નજરે પડનાર છે. પ્રોમો જોઈ લાગે છે કે સલમા આગાના આ પુત્રીના ઇરાદા સારા નથી. પોતાની પ્રથમ જ ફિલ્મમાં સાશાએ બિકિની, લિપલૉક તથા ઇંટીમેટ સીન્સની સીમા ઓળંગી દીધી છે.

આંતરિક સૂત્રોના જણાવ્યા મુજબ ફિલ્મમાં અર્જુન કપૂર તથા સાશા આગાના ઇંટીમેટ સીન્સ વિપુલ પ્રમાણમાં છે. ખૂબ જ હૉટ તથા ગ્લૅમર અંદાજમાં ફિલ્માવાયેલ આ સીન્સ કરતાં અર્જુન પરસેવે રેબઝેબ થઈ ગયાં, પરંતુ સાશા સહજ હતાં. તેમણે ખૂબ જ સરળતાથી આ સીન્સ કર્યાં. તેમની તરફથી કોઈ રીટેક ન થયાં, જ્યારે અર્જુન કપૂરના કારણે વારંવાર રીટેક લેવા પડ્યાં.
જોકે બોની કપૂરના પુત્ર અર્જૂન કપૂરે પોતાની પ્રથમ જ ફિલ્મ ઇશકઝાદેમાં પરિણીતી ચોપરા સાથે ઇંટીમેટ સીન આપ્યુ હતું. આમ છતાં સાશા આગાની હૉટનેસ સામે અર્જુન પરસેવે રેબઝેબ થઈ ગયાં.
ઔરંગઝેબ ફિલ્મ 17મી મેના રોજ રિલીઝ થવાની છે. મહત્વની બાબત એ છે કે સલમા આગાએ બૉલીવુડમાં પોતાનું કૅરિયર બી. આર. ચોપરાની હિટ ફિલ્મ નિકાહ સાથે કરી હતી અને તેમના પુત્રી સાશા આગા પણ ચોપરા કૅમ્પ દ્વારા જ બૉલીવુડમાં પગરણ કરી રહ્યાં છે.
<center><iframe width="600" height="338" src="http://www.youtube.com/embed/7ju3WI0mqOQ" frameborder="0" allowfullscreen></iframe></center>
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
