Pics : અર્પિતા-આયુષે ન્યુયૉર્કમાં કરી હનીમૂનની ઉજવણી...
મુંબઈ, 23 ડિસેમ્બર : અર્પિતા ખાન... સૉરી અર્પિતા શર્મા ખાન ક્યાં છે? આયુષ શર્મા સાથે લગ્ન કરનાર અર્પિતા ગત મહીને ખૂબ જ ચર્ચામાં રહ્યાં અને રહે પણ કેમ નહીં? આખરે તેઓ આપણા દબંગ ઑફ બૉલીવુડ સલમાન ખાનના બહેન છે. સલમાન ખાન જો પોતે આટલી ચર્ચિત સેલિબ્રિટી હોય, તો તેમની બહેન કઈ રીતે બાકાત રહે.
અર્પિતા ખાન આજકાલ હનીમૂન ઉજવી રહ્યાં છે. તેઓ અમેરિકના ન્યુયૉર્ક ખાતે પતિ આયુષ સાથે નવવૈવાહિક જીવનની ઉજવણી કરી રહ્યાં છે. અર્પિતાએ ગત મહીને પોતાના બૉયફ્રેન્ડ આયુષ શર્મા સાથે લગ્ન કર્યા હતાં. સલમાન ખાને પોતાની આ દત્તક બહેનના લગ્નમાં ધૂમ ખર્ચો કર્યો હતો અને કોઈ કચાસ બાકી રાખી નહોતી.
અર્પિતા ખાન ત્રણ-ત્રણ અભિનેતા ભાઇઓ હોવા છતાં ફિલ્મો અને ફિલ્મી દુનિયાથી દૂર જ રહ્યાં, પણ અરબાઝ ખાનની માનીએ, તો અર્પિતાના પતિ આયુષ શર્મા ફિલ્મી દુનિયામાં આવવા માંગે છે. અરબાઝે કહ્યું - આયુષ બહુ આકર્,ક યુવાન છે. તેમને ફિલ્મોમાં રસ છે અને તેઓ એક્ટર બનવા માંગે છે, પરંતુ તેમનું લૉન્ચિંગ ક્યારે થસે, તે તો સમય જ બતાવશે.
ચાલો હાલ તો આપને બતાવીએ અર્પિતા-આયુષના હનીમૂનની તસવીરો :

અર્પિતા-આયુષ
અર્પિતા ખાન અને આયુષ શર્મા એક-બીજાને એક વરસથી જાણતા હતાં અને અંતે તેમણે લગ્ન કરવાનો નિર્ણય કરી જ લીધો. આયુષના માતા-પિતાએ પણ અર્પિતાને ખુલ્લા દિલે અપનાવી હતી.

ગત મહીને લગ્ન
અર્પિતાઅને આયુષે ગત મહીને જ લગ્ન કર્યા હતાં.

હૈદરાબાદ ખાતે લગ્ન
અર્પિતા-આયુષના લગ્ન હૈદરાબાદ ખાતે યોજાયા હતાં.

મુંબઈમાં રિસેપ્શન
અર્પિતા-આયુષના લગ્નનું ભવ્ય રિસેપ્શન મુંબઈ ખાતે યોજાયુ હતું.

હસ્તીઓની હાજરી
અર્પિતા-આયુષના લગ્ન અને રિસેપ્શનમાં શાહરુખ ખાન તથા આમિર ખાન સહિત બૉલીવુડની મોટી-મોટી હસ્તીઓએ હાજરી નોંધાવી હતી.

ખુશખુશાલ અર્પિતા
આયુષ સાથે લગ્ન બાદ અર્પિતા ખુશખુશાલ છે.

ન્યુયૉર્કમાં હનીમૂન
અર્પિતા અને આયુષ હાલ ન્યુયૉર્ક ખાતે હનીમૂન ઉજવી રહ્યા છે.

આયુષ બૉલીવુડ તરફ
અર્પિતાના ભાઈ અરબાઝનું કહેવું છે કે અર્પિતાના પતિ આયુષ શર્મા બૉલીવુડમાં ડેબ્યુ કરવાની ઇચ્છા ધરાવે છે.

અર્પિતા દૂર
પિતા સલીમ ખાન, ત્રણ-ત્રણ અભિનેતા ભાઇઓ હોવા છતાં અર્પિતા બૉલીવુડથી સતત દૂર રહ્યા હતાં.

શુભેચ્છાઓ
વનઇંડિયા પરિવાર પણ અર્પિતા-આયુષને તેમના સુખી વૈવાહિક જીવન માટે શુભેચ્છા પાઠવે છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા







Click it and Unblock the Notifications
