આખરે અરબાઝ ખાને દબંગ 3માં બદલી હીરોઇન, કારણ?
આખરે દબંગ 3ને લઈને સર્જાયેલું બધું જ સસ્પેન્સ અરબાઝ ખાને પૂરું કરી દીધું. ઘણા સમયથી ખબર હતી કે સોનાક્ષી સિન્હા દબંગ 3ની હીરોઇન નહિ હોય. ત્યારબાદ સોનાક્ષી સિન્હા સલમાન ખાન સાથે મુલાકાત કરતી પણ જોવા મળી હતી.
પરંતુ અરબાઝ ખાને જણાવી દીધું છે કે સોનાક્ષી સિન્હા દબંગ 3નો હિસ્સો હશે અને ફિલ્મ 2017 માં શરૂ થશે. અરબાઝ ખાને એ પણ જણાવી દીધું છે કે આ ફિલ્મમાં બીજી પણ એક અભિનેત્રી હશે. પરંતુ સોનાક્ષીનો રોલ કેટલો હશે તે સ્ટોરી પર આધાર રાખે છે.
દબંગના સિક્વલની તેના ફેન્સ રાહ જોઈને બેઠા છે. પરંતુ સૂત્રોનું માન્યે તો અરબાઝ ખાને કહાનીમાં બદલાવ કરી નાખ્યો છે. સલમાન ખાનના કહેવા પર દબંગ 3 નહિ પરંતુ દબંગ માયનસ 1 બની ચુકી છે.
તો જાણો આખરે શુ બદલાવ કરવામાં આવ્યો છે કહાનીમાં....

દબંગ 3
દબંગ માયનસ 1 એટલે દબંગનું પ્રિક્વલ, એટલે કે દબંગ પહેલાની કહાની.

દબંગ 3
દબંગ પહેલાની કહાની એટલે કે ચુલબુલ પાંડે રોબિન હૂડ પાંડે કઈ રીતે બન્યા તેની કહાની.

દબંગ 3
સીધા શબ્દોમાં કહીયે તો આ ફિલ્મમાં સલમાન ખાન આપણે વધારે જવાન જોવા મળશે.

દબંગ 3
હવે તો કહાની ચુલબુલ પાંડે રોબિન હૂડ પાંડે બનવાની છે. તો તેમાં રજ્જો એટલે કે સોનાક્ષી સિન્હા તો નહિ જ હોય.

દબંગ 3
બસ આ જ કારણ છે કે ફિલ્મ માટે કોઈ બીજી હીરોઇનની શોધ ચાલી રહી હતી.

દબંગ 3
આ રોલ માટે અરબાઝ ખાનને પરિણીતી ચોપરા બેસ્ટ લાગી.

દબંગ 3
ફિલ્મની કહાની કે પછી હીરોઇન ગમે તે હોઈ. પરંતુ લોકો ખાલીને ખાલી સલમાન ખાનને જોવા માટે જ લાઈન લગાવી દેશે તે તો નક્કી છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
