જાન્યુઆરીની ઠંડી વચ્ચે બિજલી કરશે પરસેવે રેબઝેબ
મુંબઈ, 1 જાન્યુઆરી : જાન્યુઆરીની કડકડતી ઠંડી વચ્ચે વિશાલ ભારદ્વાજની બહુચર્ચિત ફિલ્મ મટરૂ કી બિજલી કા મંડોલા રૂપેરી પડદે પહોંચી રહી છે. આ ફિલ્મની યુએસપી અનુષ્કા શર્માને કહેવાઈ રહ્યું છે. કહે છે કે ફિલ્મમાં અનુષ્કાની હૉટ અદાઓ જોઈ લોકોને આવી ઠંડીમાં પણ ગર્મીનો અહેસાસ થશે અને લોકોના પરસેવા છુટી જશે. ફિલ્મમાં અનુષ્કા અને ઇમરાન વચ્ચે ઘણાં હૉટ સીન્સ ફિલ્માવાયાં છે.

જોકે ફિલ્મ હરિયાણાની પૃષ્ઠભૂમિ પર આધારિત છે. ફિલ્મની મિજાજ ઘણી કૉમેડિયન છે, પરંતુ છતાંય તેને હૉટ ફિલ્મ કહેવામાં આવી રહી છે. ફિલ્મ અંગે અનુષ્કાએ પોતે કહ્યું છે કે તેમના માટે બિજલી બનવું સરળ નહોતું. બિજલીનું પાત્ર તેમના અત્યાર સુધીના તમામ રોલ કરતાં જુદો અને મુશ્કેલ છે. આ રોલ માટે તેમને પોતાની ભાષા ઉપર ખૂબ ધ્યાન આપવું પડ્યું. અનુષ્કા માને છે કે આ રોલ તેમના માટે ખૂબ મહત્વ ધરાવે છે.
ફિલ્મમાં અનુષ્કા શર્મા સાથે ઇમરાન ખાન, આર્ય બબ્બર, પંકજ કપૂર, શબાના આઝમી અને એક ગુલાબો ભેંસ છે. ફિલ્મમાં અનુષ્કા બિજલી તરીકે છે કે જેઓ પંકજ કપૂરના પુત્રીનો રોલ કરી રહ્યાં છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
