Poster: અનુષ્કા શર્મા ની ફિલ્મ પરી તેમને ખુબ ડરાવશે
અનુષ્કા શર્માની ફિલ્મ પરી રિલીઝ થતા પહેલા જ ચર્ચામાં છે. આ ફિલ્મ લોકોની આતુરતા વધારી રહી છે. અનુષ્કા શર્માએ પોતાની આવનારી ફિલ્મનું પોસ્ટર શેર કર્યું.
અનુષ્કા શર્માની ફિલ્મ પરી રિલીઝ થતા પહેલા જ ચર્ચામાં છે. આ ફિલ્મ લોકોની આતુરતા વધારી રહી છે. અનુષ્કા શર્માએ પોતાની આવનારી ફિલ્મનું પોસ્ટર શેર કર્યું. આ પોસ્ટર જોઈને ફિલ્મની રાહ જોવી તમારા માટે ખુબ જ મુશ્કિલ બની જશે. પોસ્ટરમાં અનુષ્કા શર્મા ડરાવી રહી છે.
લોહીથી ખરડાયેલો અનુષ્કા શર્માનો ચેહરો એટલું જણાવવા માટે બસ છે કે આ ફિલ્મ કેટલા હદ સુધી ખતરનાક લાગી શકે છે. અનુષ્કા શર્મા ફિલ્મના ટ્રેલર થી લઈને ટીઝરમાં શાનદાર દેખાઈ રહી છે. આજ કારણ છે કે લોકો આ ફિલ્મની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. તમે પણ જુઓ ફિલ્મનું લેટેસ્ટ પોસ્ટર.

આ પહેલા પરીનું ટીઝર અને ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું હતું જે લોકોને ખુબ જ પસંદ આવ્યું હવે. ફિલ્મનું આ નવું પોસ્ટર તમારી એક્સાઇટમેન્ટ વધારવા માટે કાફી છે. લોકોને ફિલ્મનું પોસ્ટર ઘણું પસંદ આવી રહ્યું છે.
આ વાતમાં કોઈ જ શંકા નથી કે લાંબા સમય પછી બોલિવૂડમાં આવી કોઈ હોરર ફિલ્મ આવી રહી છે. તમે એવું પણ કહી શકો છો કે લાંબા સમય પછી કોઈ મોટા સ્ટાર ઘ્વારા હોરર ફિલ્મ કરવામાં આવી રહી છે. અનુષ્કા શર્માના પ્રોડક્શનની છેલ્લી બે ફિલ્મો એનએચ 10 અને ફિલ્લોરી લોકોને પસંદ આવી છે.
અનુષ્કા શર્મા હાલમાં તેની ફિલ્મ પરી ના પ્રોમોશનમાં વ્યસ્ત છે. તેની સાથે અનુષ્કા શર્મા શાહરુખ ખાન અને કેટરિના કૈફ સાથે ઝીરો ફિલ્મનું શૂટિંગ કરી રહી છે.
ઝીરો ફિલ્મમાં અનુષ્કા શર્મા, શાહરુખ ખાન અને કેટરિના કૈફ ની જોડી ફરી એકવાર સામે આવશે. લોકો તેમને ફરી એકસાથે જોવા આતુર છે. આ ફિલ્મ ક્રિસ્મસ 2018 દરમિયાન રિલીઝ થશે. ફિલ્મનું ટીઝર શાહરુખ ખાન પહેલા જ રિલીઝ કરી ચુક્યા છે જે લોકોને પસંદ આવ્યું હતું.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
