અનુષ્કા શર્માએ લંડન ફૅશન વીકમાં પાથર્યા હુશ્નના જલવા...

મુંબઈ, 17 સપ્ટેમ્બર : બૉલીવુડ અભિનેત્રી અનુષ્કા શર્માનું નામ આવતા જ વિરાટ કોહલીનો ચહેરો પણ ઉપસી આવે છે, કારણ કે આ અભિનેત્રી હાલમાં પોતાના કામ કે પોતાની ફિલ્મો કરતાં પોતાના લવ અફૅર અંગે વધુ ચર્ચામાં છે, પરંતુ આજે અમે અનુષ્કા-વિરાટના લવ અફૅર અંગે નહીં, પણ લંડન ખાતે અનુષ્કાએ પાથરેલા જલવાની વાત કરવા જઈ રહ્યા છે.

હા જી, અનુષ્કા શર્મા હાલ લંડનમાં છે. તેઓ બીએફસી કોર્ટયાર્ડ ખાતે સોમવારે યોજાયેલ ફૅશન શોમાં આગલી હરોળે બેઠેલા દેખાયાં. અનુષ્કાના મૅનેજરે દર્શકો વચ્ચે પહેલી હરોળમાં બેઠેલા અનુષ્કા શર્માની તસવીર ટ્વિટર પર પોસ્ટ કરી અને લખ્યું - લંડન ફૅશન વીકમાં બર્બેરીના અંતિમ તબક્કામાં પહેલી હરોળમાં બેઠેલા અનુષ્કા શર્મા. આ પ્રસંગે અનુષ્કા શર્માએ ખાસ બર્બેરી પ્રોરસમ પોશાક પહેરેલી હતી. કિનારીએથી કપાયેલ ઘેરા આસમાન કલરના આ ડ્રેસ સાથે અનુષ્કા શર્મા સ્લિમ લાગતા હતાં. તેમણે બેલ્ટ અને છાપેદાર સ્કાર્ફ પહેર્યુ હતું.

નોંધનીય છે કે અનુષ્કા શર્મા ટુંક સમયમાં આમિર ખાન સાથેની ફિલ્મ પીકેમાં દેખાશે. પીકે ફિલ્મ ખૂબ ચર્ચાસ્પદ ફિલ્મ છે. અનુષ્કા શર્મા હાલમાં ઝોયા અખ્તરની દિલ ધડકને દો ફિલ્મના શૂટિંગમાં પણ વ્યસ્ત છે. ઉપરાંત તેમની આગામી ફિલ્મમાં બૉમ્બે વેલ્વેટનો પણ સમાવેશ થાય છે.

ચાલો બતાવીએ અનુષ્કા શર્માની લેટેસ્ટ તસવીરો :

અનુષ્કા લંડનમાં

અનુષ્કા લંડનમાં

અનુષ્કા શર્મા હાલ લંડનમાં છે. તેઓ બીએફસી કોર્ટયાર્ડ ખાતે સોમવારે યોજાયેલ ફૅશન શોમાં આગલી હરોળે બેઠેલા દેખાયાં.

આગલી હરોળમાં અનુષ્કા

આગલી હરોળમાં અનુષ્કા

અનુષ્કાના મૅનેજરે દર્શકો વચ્ચે પહેલી હરોળમાં બેઠેલા અનુષ્કા શર્માની તસવીર ટ્વિટર પર પોસ્ટ કરી અને લખ્યું - લંડન ફૅશન વીકમાં બર્બેરીના અંતિમ તબક્કામાં પહેલી હરોળમાં બેઠેલા અનુષ્કા શર્મા.

બાર્બેરી પ્રોરસમ પોશાકમાં અનુષ્કા

બાર્બેરી પ્રોરસમ પોશાકમાં અનુષ્કા

અનુષ્કા શર્માએ ખાસ બર્બેરી પ્રોરસમ પોશાક પહેરેલી હતી. કિનારીએથી કપાયેલ ઘેરા આસમાન કલરના આ ડ્રેસ સાથે અનુષ્કા શર્મા સ્લિમ લાગતા હતાં. તેમણે બેલ્ટ અને છાપેદાર સ્કાર્ફ પહેર્યુ હતું.

પીકેમાં અનુષ્કા

પીકેમાં અનુષ્કા

અનુષ્કા શર્મા ટુંક સમયમાં આમિર ખાન સાથેની ફિલ્મ પીકેમાં દેખાશે. પીકે ફિલ્મ ખૂબ ચર્ચાસ્પદ ફિલ્મ છે.

દિલ ધડકને દોમાં અનુષ્કા

દિલ ધડકને દોમાં અનુષ્કા

અનુષ્કા શર્મા હાલમાં ઝોયા અખ્તરની દિલ ધડકને દો ફિલ્મના શૂટિંગમાં પણ વ્યસ્ત છે.

બૉમ્બે વેલ્વેટ

બૉમ્બે વેલ્વેટ

અનુષ્કાની આગામી ફિલ્મમાં બૉમ્બે વેલ્વેટનો પણ સમાવેશ થાય છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X