વિરાટ કોહલી પહેલા આ સ્ટારને ડેટ કરી ચુકી છે અનુષ્કા શર્મા, જુઓ પુરી લિસ્ટ
અનુષ્કા શર્મા અને વિરાટ કોહલીની જોડીના લાખો લોકો ફેન છે. આ જોડી બોલિવૂડ અને ક્રિકેટની દુનિયાની સૌથી પોપ્યુલર જોડી છે. જો કે તમને જાણીને નવાઈ લાગશે કે વિરાટ કોહલીને ડેટ કર્યા પહેલા અનુષ્કા શર્મા ઘણા સ્ટારને ડેટ કરી ચુકી છે. આ લિસ્ટ લાંબુ છે.

ઝોહેબ યુસુફ
મોડલિંગ કરિયરની શરૂઆતમાં અનુષ્કા શર્માનું નામ મોડલ ઝોહેબ યુસુફ સાથે જોડાયુ હતુ. બંને બેંગ્લોરમાં એક ફેશન શો દરમિયાન મળ્યા અને ત્યાંથી જ બન્ને સાથે મુંબઈ આવ્યા. મુંબઈ આવતા જ અનુષ્કાને રબ ને બનાવી જોડી ફિલ્મ મળી ગઈ અને જોહેબ યુસુફને કામ ન અને તે બેંગ્લોર પરત ફરી ગયો. આ સાથે આ લવ સ્ટોરી અહીં જ પુરી થઈ ગઈ.
રણવીર સિંહ
અનુષ્કા શર્મા રણબીર કપૂર સાથે બેન્ડ બાજા બારાતમાં જોવા મળી હતી. આ ફિલ્મના શૂટિંગ દરમિયાન જ બન્ને વચ્ચે અફેરના સમાચાર સામે આવ્યા હતા. ત્યારબાદ ઈન્ટરનેશનલ ઈન્ડિયન ફિલ્મ એકેડમી એવોર્ડ્સ 2011 દરમિયાન બન્ને વચ્ચે વિવાદ થયો. આ વિવાદ પાછળ ઈવેન્ટમાં સોનાક્ષી સિન્હા અને રણવીર સિંહનું પર્ફોર્મન્સ હતુ. અહીંથી બન્ને વચ્ચે વિવાદ વધ્યો અને અલગ થઈ ગયા.
શાહિદ કપૂર
શાહિદ કપૂર અને અનુષ્કા શર્મા એક પાર્ટીમાં સાથે જોવા મળ્યા બાદ બન્નેના અફેરના સમાચારો વહેતા થયા. બંને આ પાર્ટીમાં એકબીજા સાથે લીપ લોક કરતા જોવા મળ્યા હતા. જો કે લાંબો સમય રિલેશનમાં રહ્યા બાદ બન્નેનું બ્રેકઅપ થઈ ગયુ.
સુરેશ રૈના
ક્યારેક અનુષ્તા શર્માનું નામ સુરેશ રૈના સાથે પણ જોડાઈ ચુક્યુ છે. 2012માં બન્નેના અફેરના અહેવાલો આવ્યા હતા. બંનેની મુલાકાત લંડનમાં થઈ હતી. અનુષ્કા શર્મા અહીં તેની ફિલ્મનું શૂટિંગ કરી રહી હતી.તે સમયે સુરેશ રૈના ક્રિકેટ સિરીઝ માટે પહોંચ્યો હતો. જો કે આ બાબતે બન્નેમાંથી કોઈએ સત્તાવાર કંઈ કહ્યું નથી.
રણબીર કપૂર
રણબીર કપૂર બોલિવૂડની ઘણી અભિનેત્રીઓને ડેટ કરી ચુક્યો છે અને તેમાં અનુષ્કા શર્માનું નામ પણ સામેલ છે. બંને કરણ જોહરની પાર્ટીમાં ખુબ નજીક જોવા મળ્યા હતા. બંને એ પાર્ટીમાંથી એકસાથે જ બહાર નીકળ્યા હતા. આ સિવાય બન્ને ઘણી વખત સાથે ડિનર કરતા પણ જોવા મળ્યા હતા. જો કે આ પછી બન્નેના બ્રેકઅપના સમાચાર પણ આવ્યા.
-
ગુજરાત ભાજપના મીડિયા વિભાગમાં ફેરફાર, નવા સહ-પ્રવક્તા અને ઇન્ચાર્જની નિમણૂક -
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ











Click it and Unblock the Notifications
