બેફિકરે: બધા જ પોસ્ટરમાં અલગ અલગ એંગલથી લિપલોક, તસવીરો...
આદિત્ય ચોપરાની બેફિક્રે આજકાલ ઘણી ચર્ચામાં છે. ફિલ્મની મેઇન લીડનું નામ તો તમને ખબર પડી જ ગઇ હશે. જી હા, રણવીર સિંહ અને વાણી કપૂર. બિલકુલ નવી અને અલગ જોડી. એક તરફ રણવીર સિંહ કે જે બોલીવુડના જાણીતા સ્ટાર છે.
આદિત્ય ચોપરાની ફિલ્મમાં મેઇન લીડ કરવી કોઇ નાની વાત નથી. જો કે વાણીની આ તસવીરોને જોઇને તમે શુદ્ધ દેશી રોમાન્સની વાણીને ભૂલી જશો તે તો નક્કી જ છે. આ ફિલ્મનું શૂટિંગ પેરિસમાં થયું છે જેને દુનિયાનું સૌથી રોમાન્ટિક સ્થળ માનવામાં આવે છે. હવે ફિલ્મ આદિત્ય ચોપરાની છે તો ચોક્કસ રોમાન્ટિક તો હશે જ. ફિલ્મની હાલમાં આવેલી તસવીરોમાં આપણે રોમાન્સ જ જોવા મળશે.
આ ફિલ્મમાં લીડ રોલમાં રણવીર સિંહ અને વાણી કપૂર છે. બંને નવી અને ફ્રેશ જોડી છે. આ ધમાકેદાર ફિલ્મ 9 ડિસેમ્બરે આવવાની છે.
તો જુઓ આ ફિલ્મની કેટલીક સુપરફૂલ અને રોમાન્ટિક તસવીરો...

બેફિકરે
ફિલ્મનું હાલમાં જ આવેલું તાજું પોસ્ટર.

બેફિકરે
અલગ અલગ એંગલ થી લિપલોક

બેફિકરે
આ ફિલ્મનું ત્રીજું પોસ્ટર છે જેમાં ડાન્સ કરતા કરતા પણ રોમાંસ ભુલાતો નથી.

બેફિકરે
રણવીર સિંહ અને વાણી કપૂરની ફિલ્મ બેફિકરેનો પહેલો લૂક ઘણો જ હીટ થઈ ચુક્યો છે.

બેફિકરે
ફિલ્મનું પહેલું પોસ્ટર હતું જેમાં પણ કિસિંગ જ છે.
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ








Click it and Unblock the Notifications
