Ananya Pandey Black Look : ક્રિસમસ પહેલા બોલ્ડ બ્લેક લુકમાંં કેમેરામાં કેદ થઈ અનન્યા પાંડે, જુઓ ફોટો
Ananya Pandey Black Look : ક્રિસમસ પહેલા જ બોલિવૂડની હસીનાઓ પર ક્રિસમસનો રંગ જોવા મળી રહ્યો છે. હાલમાં જ અનન્યા પાંડે ક્રિસમસ પહેલા બોલ્ડ બ્લેક લુકમાં કેમેરામાં કેદ થઈ.
હાલમાં જ અનન્યા પાંડેએ તેના લેટેસ્ટ ફોટોશૂટની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી છે. આ ફોટોમાં અનન્યા પાંડેનો બ્લેક બોલ્ડ ગ્લેમરસ અવતાર જોવા મળી રહ્યો છે.

અનન્યા પાંડેનો આ અવતાર સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ કરી રહ્યો છે. ફેશનપ્રેમીઓ આ લુકને ક્રિસમસ પાર્ટી માટે પરફેક્ટ લુક ગણાવી રહ્યાં છે. તસવીરોમાં તમે જોઈ શકો છો કે અનન્યા પાંડેએ બ્લેક કલરનો આઉટફિટ પહેર્યો છે અને આમાં તે અલગ-અલગ પોઝ આપી રહી છે.
અનન્યા પાંડે હાલ બોલિવૂડની ટોચની અભિનેત્રીઓમાં સામેલ છે. તેનો આ મીની બ્લેક ડિઝાઈનર ડ્રેસ તેની ખૂબસૂરતી પર ચાર ચાંદ લગાવી રહ્યો છે. તેનો સ્ટાઈલિશ લુક તેના ફેન્સને ખુબ જ પસં આવી રહ્યો છે.
અનન્યા પાંડેએ વાળ બાંધીને અને મીનીમમ મેકઅપ સાથે પોતાનો અંદાજ પૂર્ણ કર્યો છે. અનન્યા પાંડે આ લુકમાં ખૂબ જ સ્ટનિંગ અને હોટ લાગી રહી છે.
જણાવી દઈએ કે, અનન્યા પાંડે સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. ઈન્સ્ટાગ્રામ પર તેની ફેન ફોલોઈંગની યાદી પણ મોટી છે. જ્યારે પણ તે તેના ચાહકોમાં તેના ફોટા શેર કરે છે, ત્યારે તેની દરેક સ્ટાઇલ ટ્રેન્ડ થવા લાગે છે.
કરિયરની વાત કરીએ તો, અનન્યા પાંડેની આગામી ફિલ્મ ચાંદ મેરા દિલ વર્ષ 2025માં રિલીઝ થશે. આ ફિલ્મમાં અભિનેત્રી લક્ષ્ય લાલવાણી સાથે મુખ્ય ભૂમિકામાં જોવા મળશે.
આ વર્ષની શરૂઆતમાં અનન્યાએ કોલ મી બે દ્વારા OTT સિરીઝમાં ડેબ્યુ કર્યું હતું. પતિ પત્ની ઔર વો, ડ્રીમગર્લ જેવી ફિલ્મોમાં પણ અભિનેત્રીને ખુબ જ પસંદ કરવામાં આવી છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
