અનન્યા પાંડે અને આદિત્ય રોય કપૂર લગ્ન કરવા જઈ રહ્યા છે? જાણો શું કહ્યું રણબીર કપૂરે?
આ દિવસોમાં બોલિવૂડની વધુ એક હસીના તેની લવ લાઈફને લઈને ચર્ચામાં છે. ઘણા સમથી ચર્ચા ચાલી રહી છે કે અનન્યા પાંડે અને આદિત્ય રોય કપૂર એકબીજાને ડેટ કરી રહ્યા છે. આ સમાચારો વચ્ચે હવે રણબીર કપૂરે મોટો ખુલાસો કર્યો છે.
હાલમાં જ રણબીર કપૂરે એક ઈન્ટર્વ્યૂમાં મોટો ખુલાસો કર્યો હતો. અહીં તેને આદિત્ય રોય કપૂર અને અનન્ચા પાંડેની રિલેશનશિપ મુદ્દે મોટુ નિવેદન આપ્યુ હતુ. તમને જણાવી દઈએ કે, લાંબા સમયથી બી-ટાઉનમાં બન્ને સાથે જોવા મળી રહ્યા છે.

સોશિયલ મીડિયા ઈન્ફ્લૂએન્સર ઐશ્વર્યા મહાજન સાથે વાત કરતા રણબીર કપૂરે રણબીરે આદિત્ય રોય કપૂર અને અનન્યા પાંડેના સંબંધો પર ખુલ્લીને વાત કરી, વાતચીત દરમિયાન ઐશ્વર્યા મહાજને રણબીર કપૂરને કહ્યું કે તે આદિત્ય રોયને ખૂબ પસંદ કરે છે અને તેની સાથે લગ્ન કરવા માંગે છે.
ઐશ્વર્યાએ આમ કહેતા રણબીરે આદિત્યને ફોન કરે છે અને ઐશ્વર્યાને તેની સાથે વાત કરવા બોલાવે છે. ત્યારે રણબીર કહે છે કે આદિત્યને એવી છોકરીઓ ગમે છે જેનું નામ A થી શરૂ થાય છે. હવે રણબીરના જવાબથી એ સ્પષ્ટ થઈ ગયું છે કે આદિત્ય રોય અને અનન્યા પાંડે એકબીજાને ડેટ કરી રહ્યા છે.
હવે રણબીર કપૂરનો આ ઈન્ટરવ્યુ સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આદિત્ય અને અનન્યા ફેન્સ આને સોશિયલ મીડિયા પર શેર કરી રહ્યા છે. અહીં તમને એ પણ જણાવી દઈએ કે, આદિત્ય અને અનન્યા ઘણી વખત સાથે જોવા મળ્યા છે. હાલમાં જ આદિત્ય અને અનન્યા કરણ જોહરની પાર્ટીમાં સાથે જોવા મળ્યા હતા. આ દરમિયાન બંને બ્લેક ડ્રેસમાં છવાયા હતા.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
