Anant-Radhika Pre-Wedding: અનંત-રાધિકાના પ્રી-વેડિંગમાં રિહાનાનો ધમાકેદાર ડાંસ, સ્ટાર્સના લુક વાયરલ
Anant Ambani Radhika Merchant Pre-Wedding: અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટની પ્રી-વેડિંગ સેલિબ્રેશન માટે હાલમાં બોલિવુડ સ્ટાર્સ જામનગરમાં હાજર છે. ગઈકાલે રાત્રે પ્રી-વેડિંગમાં ઈન્ટરનેશનલ સ્ટાર રિહાનાના ડાન્સ પરફોર્મન્સે ત્યાં હાજર દરેકના દિલ જીતી લીધા હતા.
રિહાનાના કેટલાક અદ્ભુત ડાન્સ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યા છે. આ દરમિયાન રિહાનાએ માત્ર પરફોર્મન્સ જ નહીં આપ્યું પણ વર-કન્યાને તેમના લગ્ન માટે અભિનંદન પણ આપ્યા. રિહાનાએ અહીં પરફોર્મ કરવા માટે 74 કરોડ રૂપિયા લીધા છે.

આ સિવાય જો સ્ટાર્સના લુકની વાત કરીએ તો તે ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યા છે. આ લિસ્ટમાં અક્ષય કુમાર, અજય દેવગન, સૈફ અલી ખાન, કરીના કપૂર ખાન, કિયારા અડવાણી, રણવીર સિંહ, દીપિકા પાદુકોણ અને એમએસ ધોની જેવા સ્ટાર્સ સામેલ છે. આ સ્ટાર્સે પ્રી-વેડિંગ નાઈટ માટેના જે લુક હતા તે ખૂબ જ શાનદાર છે. સ્ટાર્સના આ મેળાવડામાં ચાર ચાંદ લગાવી દીધા છે. આ દરમિયાન નીતા અંબાણીના લુકના દરેક લોકો દિવાના બની ગયા.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
