લગ્ન પહેલા એમી જેક્શન ગર્ભવતી, સેલેબ્સે આવી કમેન્ટ કરી
ફેમસ અભિનેત્રી એમી જેક્શન હાલમાં રજનીકાંત અને અક્ષય કુમાર સાથે 2.0 ફિલ્મમાં જોવા મળી હતી, પરંતુ હાલમાં એમી જેક્શન અંગે એક મોટી ખબર આવી રહી છે.
ફેમસ અભિનેત્રી એમી જેક્શન હાલમાં રજનીકાંત અને અક્ષય કુમાર સાથે 2.0 ફિલ્મમાં જોવા મળી હતી, પરંતુ હાલમાં એમી જેક્શન અંગે એક મોટી ખબર આવી રહી છે. એમી જેક્શન લગ્ન પહેલા જ ગર્ભવતી છે, જેની જાણકારી તેને પોતે જ મધર્સ ડે દિવસે આપી હતી. એમી જેક્શન તેના મંગેતર જોર્જ પેનિયોતો સાથે રહે છે. અમી જેક્શને ફોટો શેર કરતા આ વાતની જાણકારી આપી. છે. એમી જેક્શન આ ફોટોમાં પોતાનો બેબી બમ્પ બતાવી રહી છે.
View this post on InstagramA post shared by Amy Jackson (@iamamyjackson) on
ખરેખર 31 માર્ચે ઇંગ્લેન્ડમાં મધર્સ ડે ઉજવવામાં આવે છે. આ દિવસે એમી જેક્શને માં બનવાની ખુશી વ્યક્ત કરી છે. એમી જેક્શને ફોટો શેર કરતા લખ્યું કે, હું મારા ઘરની છત પર ઉભા રહીને ચીસો પાડવા માંગતી હતી અને મધર્સ ડે પર મને આ ચાન્સ મળ્યો છે.
આ પણ વાંચો: ગુપચુપ રોમાન્સ કરતા પકડાયા આ 7 સુપરસ્ટાર્સ, લગ્ન પહેલા આવી હરકત
આ ફોટો સામે આવ્યા પછી ઘણા સ્ટાર્સ ઘ્વારા એમી જેક્શનને અભિનંદન આપવામાં આવી રહ્યું છે. તો તમે પણ એક નજર કરો..

કૃતિ સેનન
કૃતિ સેનન ઘ્વારા એમી અને તેના મંગેતરને અભિનંદન આપીને ખુશી વ્યક્ત કરી છે.

મંજ મુસિક
મંજ મુસિક ઘ્વારા લખવામાં આવ્યું કે આ ખબર સાંભળીને તેઓ ઘણા ખુશ થયા છે. બંનેને ખુબ અભિનંદન.

પ્રિયા મોહન
પ્રિયા મોહને બંનેને અભિનંદન આપતા કહ્યું કે તેઓ આ ખબરથી ખુબ જ ખુશ છે.

એલી અવરામ
એલી અવરામે આ અવસરે એમી જેક્શનને અભિનંદન આપ્યા છે

સોફી ચૌધરી
સોફી ચૌધરી ઘ્વારા જણાવવામાં આવ્યું કે આ ખુબ જ સારા સમાચાર છે અને તેઓ બંને માટે ખુબ જ ખુશ છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
