મેલબોર્નમાં યોજાશે અમિતાભ બચ્ચનનું ‘જીવન-પ્રદર્શન’
મુંબઈ, 1 એપ્રિલ : બૉલીવુડના મેગાસ્ટાર અમિતાભ બચ્ચને તાજેતરમાં જ પોતાના બ્લૉગના માધ્યમથી જણાવ્યું છે કે 25મી જુલાઈથી શરૂ થનાર મેલબોર્ન ફિલ્મ મહોત્સવ દરમિયાન તેમને સન્માનિત કરાશે. આ મહોત્સવ દરમિયાન અમિતાભ બચ્ચના અત્યાર સુધીના જીવન ઉપર એક પ્રદર્શન પણ યોજાશે.

હાલ પ્રકાશ ઝાની ફિલ્મ સત્યાગ્રહના શૂટિંગમાં વ્યસ્ત અમિતાભ બચ્ચને બ્લૉગ વડે આ માહિતી આપી. સત્યાગ્રહ ફિલ્મમાં કરીના કપૂર તથા અજય દેવગણ પણ મુખ્ય ભૂમિકામાં છે.
અમિતાભ બચ્ચને જણાવ્યું - મેલબોર્ન ફિલ્મ મહોત્સવમાં મારા જીવન ઉપર એક પ્રદર્શન યોજાશે અને મને સન્માનિત કરાશે. અમિતાભે જણાવ્યું કે તેમને 1લી મેના રોજ ધ ગ્રેટ ગેટ્સબાય ફિલ્મના પ્રીમિયર માટે ન્યુયૉર્ક જવાનું છે. અમિતાભ બચ્ચન મેલબોર્ન ફિલ્મ ફેસ્ટિવલ અંગે ખૂબ ઉત્સાહિત છે.
મેલબોર્ન ફિલ્મ મહોત્સવ દરમિયાન અમિતાભ બચ્ચના ફિલ્મી કૅરિયર સાથે જોડાયેલી દરેક નાની-નાની બાબતો પણ શો કરવામાં આવશે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા







Click it and Unblock the Notifications
