દક્ષિણમાં પહોંચ્યું #MeToo અમાલા પૉલે ડિરેક્ટર પર લગાવ્યા યૌન શોષણના આરોપ
#MeToo: અમાલા પૉલે ડિરેક્ટર પર લગાવ્યા યૌન શોષણના આરોપ
નવી દિલ્હીઃ બૉલીવુડ એક્ટ્રેસ બાદ હવે દક્ષિણ ભારતીય ફિલ્મોની અભિનેત્રીઓ પોતાની સાથ થયેલ યૌન ઉત્પીડન વિશે અવાજ ઉઠાવી રહી છે. એક્ટ્રેસ અમાલા પૉલે ફલ્મ ડિરેક્ટર સુજી ગણેશન પર યૌન શોષણનો આરોપ લગાવ્યો છે. ગણેશન પર લીના મનીમેકલઈના આરોપોને સમર્થન આપતા એક નિવેદન આપ્યું. અમાલા પૉલે સુજી ગણેશનની ફિલ્મ Thiruttu Payale 2માં મુખ્ય ભૂમિકા નિભાવી હતી.

અમાલા પૉલે ગણેશન પર લગાવ્યા આરોપ
એક્ટ્રેસ અમાલા પૉલે લખ્યું, થિરુટ્ટુ પેયેલે 2માં મુખ્ય ભૂમિકા નિભાવવા છતાં એ તેનાથી ડબલ મિનિંગ વાતો, ખોટી રીતે અફેર અને અજીબ કમેન્ટ કરતો હતો. અમાલાએ ગણેશનને ખરાબ નૈતિક મૂલ્યો અને મહિલાઓ માટે હલકું સન્માન રાખનાર વ્યક્તિ ગણાવ્યો.

એને લાગે છે કે તે મને ડરાવી દેશે
પોતાનું નિવેદન શેર કર્યા બાદ એમણે ટ્વીટ કર્યું જેમાં એમણે લખ્યું કે સુજી ગણેશન અને એની પત્નીએ એમને કોલ કરી એમની સાથે બદતમીજી કરી. જિંદગીનો સૌથી મોટો શોક લાગ્યો. સુજી અને મંજરી ગણેશને હમણાં કોલ કર્યો અને મેં તેમને મારું સ્ટેન્ડ સાફ કરી દીધું. હું બોલી રહી હતી ત્યારે એની પત્નીએ મારી સાથે ખરાબ વ્યવહાર કરવો શરૂ કરી દીધો હતો અને પછી બંને હસવા લાગ્યા. તેમને લાગે છે કે આ બધાથી તેઓ મને ડરાવી દેશે.

લીના મનીમેકલઈએ હાલમાં જ કર્યો હતો ખુલાસો
લીના મનીમેકલઈએ ગયા વર્ષે ફેસબુક પર એ પોસ્ટ શેર કરી 2005માં પોતાની સાથે થયેલ યૌન ઉત્પીડનની ઘટનાનો ખુલાસો કર્યો હતો. હાલમાં જ તેના નામનો ખુલાસો કરતા તેમણે લખ્યું કે, હું મારા અનુભવને લખવા માટે વધુ હિંમત ઝુટવી રહી છું. જ્યારે મેં ટેલિવિઝન એન્કર તરીકે કરિયરની શરૂઆત કરી ત્યારે જે ફિલ્મ ડિરેક્ટરે મને કારમાં બંધ કરી દીધી હતી તે હતો સુજી ગણેશન. આશા રાખું છું કે મારો અવાજ સાંભળવામાં આવશે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
