Pics : પરિણીતીને કિસ કરતા નર્વસ થનાર અર્જુનને આલિયા સાથે મજા પડી ગઈ...
મુંબઈ, 4 એપ્રિલ : ઘણા વખતથી આલિયા ભટ્ટ અને અર્જુન કપૂર વચ્ચે અફૅરના સમાચારો વહેતા રહ્યાં છે. આ ખબરને તે સમયે વધુ પ્રોત્સાહન મળ્યું કે જ્યારે બંનેએ 2 સ્ટેટ્સ ફિલ્મ સાઇન કરી, પરંતુ બંને પોતાના સંબંધોને એક મૈત્રી સુધી સીમિત જ ગણાવે છે. જોકે બંનેના હાવ-ભાવ તો એમ જ કહે છે કે બંને મિત્રો કરતા કંઇક વધુ છે.
તાજેતરમાં જ 2 સ્ટેટ્સ ફિલ્મના પ્રમોશન દરમિયાન અર્જુન કપૂરે જણાવ્યું કે ફિલ્મ 2 સ્ટેટ્સમાં તેમને આલિયાને કિસ કરતા મજા પડી, કારણ કે આલિયા ભટ્ટ ખૂબ જ સારી કિસર છે. અર્જુને જણાવ્યું કે તેમને પોતાની પ્રથમ ફિલ્મ ઇશકઝાદેમાં પરિણીતી ચોપરા સાથે લિપલૉક કરવાનુ હતું, ત્યારે તેઓ થોડાક નર્વસ થયા હતાં, પરંતુ આલિયા સાથે કિસિંગ સીન કરતા તેમને જરાય તકલીફ નહીં પડી.
ચાલો તસવીરો સાથે જાણીએ વધુ વિગતો :

આલિયા ગુડ કિસર
કરણ જૌહર નિર્મિત 2 સ્ટેટ્સ ફિલ્મમાં લિપલૉક સીન્સની ભરમાર છે.

આલિયા ગુડ કિસર
2 સ્ટેટ્સ ફિલ્મમાં અર્જુન-આલિયાના ગરમાગરમ દૃશ્યો પણ છે.

આલિયા ગુડ કિસર
ફિલ્મના પ્રોમોમાં કેટલાંક દ્વિઅર્થી સંવાદો પણ જોઈ શકાય છે.

આલિયા ગુડ કિસર
2 સ્ટેટ્સ ફિલ્મનું પ્રમોશન પુરજોશમાં ચાલી રહ્યું છે.

આલિયા ગુડ કિસર
પ્રમોશન દરમિયાન આલિયા-અર્જુન પોતાને એક રોમાંટિક કપલ સાબિત કરવા મથી રહ્યાં છે.

આલિયા ગુડ કિસર
2 સ્ટેટ્સ ફિલ્મ 18મી એપ્રિલે રિલીઝ થવા જઈ રહી છે.

આલિયા ગુડ કિસર
જાણીતા નવલકથાકાર ચેતન ભગતની નવલકથા 2 સ્ટેટ્સ પર આધારિત છે ફિલ્મ 2 સ્ટેટ્સ.

આલિયા ગુડ કિસર
અર્જુન કપૂરની પહેલી ફિલ્મ ઇશકઝાદે હતી કે જેમાં પરિણીતી ચોપરા સાથે લિપલૉક સીન દરમિયાન તેઓ નર્વસ થઈ ગયા હતાં, પરંતુ અર્જુન કહે છે કે આલિયા ભટ્ટ સાથે તેઓ સહજ રહ્યા, કારણ કે આલિયા ગુડ કિસર છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
