આલિયાનો આવો B/W Bold અવતાર ક્યારેય નહીં જોયો હોય...

picsaliabhattinaneverseenbeforelookforfemina-0
મુંબઈ, 25 નવેમ્બર : આલિયા ભટ્ટ ફેમિના મૅગેઝીનના 55મા ઇસ્યુમાં ઝળહળી રહ્યા છે. આલિયાએ સોમવારે તેના કવરનું પણ લૉન્ચિંગ કર્યું. આલિયા શાનદાર ફિલ્મના શૂટિંગમાંથી તાજેતરમાં જ મુંબઈ પરત ફર્યા છે અને તેમણે ફેમિના મૅગેઝીન કવર લૉન્ચ કર્યું છે.

આ પ્રસંગે આલિયા ભટ્ટ બ્લૅક ડ્રેસમાં નજરે પડ્યાં. તેમના ડ્રેસ પર મોટો બ્લૅક બેલ્ટ હતો. તેમણે હાઈ હીલ્સ સેંડલ પહેરેલા હતાં. આલિયાએ વાળોને કર્લ કરી પૉનિટેલ બાંધી રાખી થી. આ પ્રસંગે તેમણે ફૅન્સ સાથે સેલ્ફી પણ લીધી. મૅગેઝીનના કવર પર આલિયા ભટ્ટની બ્લૅક એન્ડ વ્હાઇટ તસવીર છે કે જેને જર્નીસ નામ આપવામાં આવ્યું છે.

ચાલો તસવીરોમાં બતાવીએ ફેમિના કવર પેજ માટે આલિયા ભટ્ટનું ફોટોશૂટ :

આલિયા ભટ્ટ

આલિયા ભટ્ટ

ફેમિના ફોટોશૂટમાં દેખાતા આલિયા અગાઉ ક્યારેય એવા નહોતા દેખાયાં. તેઓ એકદમ ડિફરંટ લુકમાં દેખાય છે.

કવર ગર્લ

કવર ગર્લ

આલિયા ભટ્ટ ફેમિના મૅગેઝીનના આ માસના અંકના કવર ગર્લ છે. તેમણે બ્લૅક ગાઉન પહેર્યું છે.

એથેરિયલ બ્યુટી

એથેરિયલ બ્યુટી

આલિયા ભટ્ટ સાચે જ ખૂબ સુંર લાગી રહ્યા છે. આ તસવીર હજારો શબ્દો કહી જાય છે.

ફન ગર્લ

ફન ગર્લ

આલિયા ભટ્ટનો વધુ એક ડિફરંટ અવતાર. તેઓ 60ના દાયકાના અમેરિકન ગર્લના લુકમાં છે.

ક્વીન આલિયા

ક્વીન આલિયા

આલિયા આ તસવીરમાં અપર ક્લાસ સોશિયલાઇટ જેવા લાગે છે. તેઓ હાલમાં શાહિદ કપૂર સાથે શાનદાર ફિલ્મ કરી રહ્યા છે.

ચિક આલિયા

ચિક આલિયા

આલિયા ભટ્ટ આગામી વર્ષે પણ અનેક ફિલ્મો માટે બુક છે. તેઓ કરણ જૌહરની એક ફિલ્મમાં રણબીર કપૂર સાથે દેખાશે.

લૉન્ચિંગ ઇવેંટ

લૉન્ચિંગ ઇવેંટ

આલિયા ભટ્ટે લંડનથી પરત ફરતા જ આ મૅગેઝીનના લૉન્ચિંગ ઇવેંટમાં ભાગ લીધો.

સાઇનિંગ

સાઇનિંગ

આલિયા ભટ્ટ કવર પર હસ્તાક્ષર કરતા પોઝ આપી રહ્યા છે.

ઝડપી પ્રગતિ

ઝડપી પ્રગતિ

આલિયા ભટ્ટે બૉલીવુડમાં માત્ર ચાર જ ફિલ્મો દ્વારા ઝડપી પ્રગતિ સાધી છે.

ક્યૂટ આલિયા

ક્યૂટ આલિયા

આલિયા ભટ્ટે આ પ્રસંગે શ્વેતા કપૂર દ્વારા ડિઝાઇન કરેલ ડ્રેસ પહેર્યો હતો.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X