આલિયા ભટ્ટની આ તસવીરો તમને એસીમાં બેઠા બેઠા પર પરસેવા છોડાવશે!

કપૂર એન્ડ સન્સમાં પોતાની ચાર્મિંગ અને ક્યૂટ અદાકારીની દર્શકોના દિલ જીતનાર આલિયા ભટ્ટ હવે બોલીવૂડની નવી ક્યૂટી પાઇ બની ચૂકી છે. અને અનેક લોકો તેમની માસૂમિયત અને સુંદરતાના ફેન બની ગયા છે. ત્યારે આલિયા ભટ્ટ અને સિદ્ધાર્થ મલ્હૌત્રાએ જાણીતા વોગ મેગેઝિનના કવર પેજ માટે માર્ચમાં જે ફોટોશૂટ કરવ્યું હતું તેની કેટલીક નવી તસવીરો હાલ સામે આવી છે.

જેમાં આલિયા ભટ્ટ ખૂબ જ ટ્રેન્ડી અને સેક્સી લૂકમાં સુપર હોટ લાગી રહી છે. ત્યારે આલિયા ભટ્ટની આ નવી તસવીરો તેની અત્યાર સુધીની સૌથી હટકે અને સૌથી હોટ તસવીરો છે. અને બની શકે કે તમે આ તસવીરો જોઇને આલિયાને ક્યૂટી પાઇ કહેવાના બદલે સુપર હોટ અને સુપર સેક્સી આલિયા ભટ્ટ પણ કહેવા લાગો. તો જુઓ આ તસવીરો...

આલિયા ભટ્ટનો હોટ અવતાર

આલિયા ભટ્ટનો હોટ અવતાર

આલિયા ભટ્ટએ વોગ મેગેઝિન માટે હાલમાં જ સિદ્ધાર્થ મલ્હોત્રા સાથે ફોટોશૂટ કરાવ્યું હતું. જેમાં હાલ તેના નવા ફોટો બહાર આવ્યા છે. જેમાં જોવા મળી રહ્યો છે આલિયાનો હોટ અવતાર.

આલિયા ભટ્ટ

આલિયા ભટ્ટ

સુંદર બીચ પર આલિયા ભટ્ટનો આ હોટ અંદાજ આ ગરમીને વધુ હોટ બનાવે તેવો છે.

આલિયા ભટ્ટ

આલિયા ભટ્ટ

તો આ લાઇટ બ્લુ શોર્ટ ટોપ અને ક્રીમ હોટ પેન્ટમાં આલિયાની કમરના વળાંકો તેને બનાવે છે હોટ.

આલિયા ભટ્ટ

આલિયા ભટ્ટ

તો આ એક અન્ય ફોટોમાં આલિયા ભટ્ટ લાગી રહી છે સુપર સેક્સી. અને તેનો બીચ અવતાર છે સેક્સી.

આલિયા ભટ્ટ

આલિયા ભટ્ટ

આલિયા ભટ્ટ તો આ ફોટામાં પણ આલિયા ભટ્ટના નમણી કમરના કામણ તેને આપે છે હોટ લૂક.

આલિયા ભટ્ટ

આલિયા ભટ્ટ

તે વાત તો છે કે આલિયા ભટ્ટનો આ વોગ ફોટોશૂટ આલિયા ભટ્ટનો અત્યાર સુધીનો સૌથી હોટ ફોટોશૂટ છે. જેણે તેની ઇમેજને આપ્યું છે મેકઓવર.

મેકઓવર

મેકઓવર

ત્યારે આ ફોટોમાં આલિયા ભટ્ટ તેના ક્યૂટ અવતારથી હટકે લાગી રહી છે સુપર હોટ.

આલિયા ભટ્ટ

આલિયા ભટ્ટ

તો આ ફોટોમાં બ્લુ પાણીમાં ભંજાયેલી આલિયા ભટ્ટ અને તેના કૂલ અંદાજ લાગી રહી છે સુપર હોટ.

સ્વીમસૂટ

સ્વીમસૂટ

તો આ ફ્રૂટ ડિઝાઇન વાળા સ્વીમ સૂટમાં આલિયા ભટ્ટ લાગી રહી છે સુપર હોટ.

આલિયા

આલિયા

તો આ ફોટોમાં આલિયાનો મોર્ડન અને કૂલ અંદાજ બનાવી દે છે આ ગરમીમાં આલિયાને કૂલ ગર્લ.

આલિયા ભટ્ટ

આલિયા ભટ્ટ

ભલે ધીરે ધીરે જ સહી પણ આલિયા ભટ્ટે બોલીવૂડમાં પોતાની એક આગવી ઓળખ ઊભી કરી છે. અને ગર્લ નેક્સ્ટ હોરથી તે બની ગઇ છે સુપર હોટ ગર્લ.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X