Alekha Advani Bikini : લગ્ન પહેલા જ બિકીનીમાં લીપ લોક કરતી જોવા મળી કપૂર ખાનદાનની થનારી વહુ, જુઓ ફોટો

Aadar Jain Alekha Advani Lip Lock : બોલિવૂડ અભિનેત્રી કરીના કપૂરનો કઝીન અદાર જૈન તેની સવ સ્ટોરીને લઈને સોશિયલ મીડિયા પર ચર્ચામાં છે.

અદાર જૈને હાલમાં જ તેની નવી ગર્લફ્રેન્ડ અલેખા અડવાણી સાથે તેના રિલેશનને કન્ફર્મ કર્યા છે. તેનું હાલમાં જ તારા સુતરિયા સાથે બ્રેકઅપ થયુ હતું.

Aadar Jain Alekha Advani Lip Lock

અલેખા અડવાણી સાથે સગાઈની તસવીરો શેર કરીને અદાર જૈને લોકોને ચૌકાવ્યા હતા. હવે આધાર જૈને તેની મંગેતર અલેખાના બર્થડે સેલિબ્રેશનના શાનદાર ફોટો શેર કર્યા છે.

મંગેતર અલેખાના જન્મદિવસ પર આધાર જૈને ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી છે જે ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહી છે. તસવીરોમાં લેખા અને આધારનો ખૂબ જ રોમેન્ટિક અને સેક્સી અવતાર જોઈ શકાય છે.

ફોટોમાં અલેખા બિકીનીમાં ખૂબ જ સેક્સી અવતારમાં જોવા મળી રહી છે. અદાર તેને પોતાના હાથમાં પકડીને લીક લોક કરતો જોવા મળી રહ્યો છે. આ સાથે બીજી તસવીરમાં લેખા બિકીનીમાં જોવા મળી રહી છે. બન્નેના આ ફોટો આ તસવીરે સોશિયલ મીડિયા પર આગ લગાવી છે.

જણાવી દઈએ કે, અલેખા અડવાણી એક બિઝનેસવુમન છે અને તેની પોતાની કંપની પણ છે. તે ફેશન ઈન્ડસ્ટ્રીમાં પણ ખૂબ પ્રખ્યાત છે. તે મોડલિંગ કરે છે. તેણે ઘણી જ્વેલરી અને ક્લોથિંગ બ્રાન્ડ્સ માટે મોડલિંગ કર્યું છે. આધાર જૈન એક્ટર છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X