અક્ષય કુમારની ફિલ્મ પેડમેનને મળ્યો નેશનલ એવૉર્ડ
66માં રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારની ઘોષણા કરવામાં આવી જેમાં પેડમેનને બેસ્ટ ફિલ્મ ઑન સોશિયલ ઈશ્યુઝનો નેશનલ એવૉર્ડ મળ્યો.
બોલિવુડ અભિનેતા અક્ષય કુમારની ફિલ્મ પેડમેનને રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યો છે. 66માં રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારની ઘોષણા કરવામાં આવી જેમાં પેડમેનને બેસ્ટ ફિલ્મ ઑન સોશિયલ ઈશ્યુઝનો નેશનલ એવૉર્ડ મળ્યો. ફિલ્મને રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યા બાદ અક્ષય કુમાર અને તેની પત્ની ટ્વિંકલ ખન્નાની ખુશીનો પાર નથી. અક્ષયે ટ્વિટર દ્વારા પોતાની ખુશી વ્યક્ત કરી અને લખ્યુ કે પેડમેનને નેશનલ એવૉર્ડ મળવાથી હું ખૂબ ખુશ છુ.

અક્ષયની પત્ની ટ્વિંકલ ખન્ના આ ફિલ્મની પ્રોડ્યુસર છે. તેને જ્યારે ટ્વીટર પર ફિલ્મના નેશનલ એવૉર્ડ જીતવા પર અભિનંદન મળ્યા તો તેણે જવાબમાં લખ્યુ કે હું ખૂબ ખુશ છુ. આના જવાબમાં અક્ષયે લખ્યુ કે હું માત્ર એ કહી શકુ કે આખી દુનિયાને કહો, કોપી ધેટ! તમને જણાવી દઈએ કે આભાર સાથે સાથે અક્ષયે પોતાની આગામી ફિલ્મ મિશન મંગલનું પ્રમોશન પણ કરી દીધુ.
Yes and the next call was to me, half anxious...half excited to confirm if we’d actually won the #NationalAward for Best Film On Social Issues for #PadMan. All I can say, ‘Saari duniya se kaho, Copy That!’ 😁 https://t.co/kti4I7DvxO
— Akshay Kumar (@akshaykumar) 9 August 2019
ઉલ્લેખનીય છે કે શુક્રવારે 66માં નેશનલ ફિલ્મ એવૉર્ડનું એલાન કરવામાં આવ્યુ. આ વર્ષે પેડમેન ઉપરાંત અંધાધૂનને બેસ્ટ હિંદી ફિલ્મનો નેશનલ એવૉર્ડ મળ્યો. વળી, આયુષ્માન ખુરાનાને અંધાધૂન માટે, વિક્કી કૌશલને ઉરીઃ ધ સર્જિકલ સ્ટ્રાઈક માટે બેસ્ટ એક્ટરનો એવૉર્ડ મળ્યો.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
