આ ધમાકેદાર કોમેડી સિક્વલમાં નહીં જોવા મળે અક્ષય કુમાર
અક્ષય કુમારે હાલમાં જ કન્ફર્મ કર્યું છે કે તેને હેરા ફેરી 3 અને અને કરણ જોહરની આવનારી ફિલ્મ માટે એપ્રોચ નથી કરવામાં આવ્યા.
અક્ષય કુમારે હાલમાં જ કન્ફર્મ કર્યું છે કે તેને હેરા ફેરી 3 અને અને કરણ જોહરની આવનારી ફિલ્મ માટે એપ્રોચ નથી કરવામાં આવ્યા. થોડા દિવસો પહેલા અફવાહો ગરમ હતી કે કરણ જોહરે અક્ષય કુમાર અને કરીના કપૂરને તેની આવનારી ફિલ્મ માટે સાઈન કરી લીધા છે. પરંતુ હાલમાં જ અક્ષય કુમારે આ બધી જ ખબરોથી ઇન્કાર કરી દીધો છે. હાલમાં અક્ષય કુમારની ગોલ્ડ 15 ઓગસ્ટે રિલીઝ થવા જઈ રહી છે.
અક્ષય કુમારે પોતાની આવનારી ફિલ્મો વિશે વાત કરતા જણાવ્યું કે તેઓ હેરા ફેરી 3, આવારા પાગલ દીવાના 2 અને વેલકમ સિક્વલનો ભાગ નથી. હજુ સુધી તેમના આ ફિલ્મ માટે એપ્રોચ નથી કરવામાં આવ્યા. તેની સાથે સાથે તેમને ધર્મા પ્રોડક્શન ફિલ્મથી પણ પોતાના હાથ ઉપર કરી લીધા છે.
અક્ષય કુમારે ગુલશન કુમારની બાયોપિક વિશે પણ વાત કરી અને કન્ફર્મ કર્યું કે સ્ક્રીપટને કારણે તેઓ મુગલ ફિલ્મથી પાછળ હટી ગયા છે. આપણે જણાવી દઈએ જે મુગલ ફિલ્મ માટે અક્ષય કુમારને ખુબ જ પહેલા લોક કરી દેવામાં આવ્યા હતા. પરંતુ અક્ષય કુમાર સ્ક્રીપટથી ખુશ ના હતા અને નિર્માતા તેમાં બદલાવ કરવાના પક્ષમાં ના હતા. એટલા માટે અક્ષય કુમારે ફિલ્મ છોડી દીધી.
અહીં જાણો અક્ષય કુમારની આવનારી ફિલ્મો વિશે..

ગોલ્ડ
રીમા કાગતીના નિર્દેશનમાં બની રહેલી ફિલ્મ ગોલ્ડમાં અક્ષય કુમાર જોવા મળશે. ફિલ્મનું ટ્રેલર ખુબ જ પસંદ કરવામાં આવી રહ્યું છે. આ ફિલ્મ 15 ઓગસ્ટ 2018 દરમિયાન રિલીઝ થશે.

2.0
રજનીકાંત સાથેની આ ફિલ્મમાં અક્ષય કુમાર વિલનની ભૂમિકા ભજવી રહ્યા છે. આ ફિલ્મ વર્ષ 2018 એપ્રિલમાં રિલીઝ થવા જઈ રહી હતી પરંતુ ખબર અનુસાર ફિલ્મની રિલીઝ 29 નવેમ્બર 2019 સુધી ઠેલાઇ ચુકી છે.

કેસરી
કરણ જોહરની પ્રોડક્શન ફિલ્મમાં અક્ષય કુમાર મુખ્ય ભૂમિકામાં છે, જે સારાગઢી યુદ્ધ પર આધારિત છે.

હાઉસફુલ 4
સતત 3 હિટ ફિલ્મ પછી નિર્માતા સાજીદ નડિયાદવાલા હાઉસફુલ ફ્રેન્ચાઇઝી ની ચોથી ફિલ્મ માટે તૈયાર છે. હાઉસફુલ 4 ફિલ્મની ઘોષણા થઇ ચુકી છે આ ફિલ્મ 2019 દિવાળી પર રિલીઝ થશે.

કાંચના 2
રિમેક મળતી માહિતી મુજબ અક્ષય કુમારે એક હોરોર ફિલ્મ પણ સાઈન કરી છે. આ ફિલ્મ સાઉથની સુપર હિટ ફિલ્મ કાંચના 2 હિન્દી રિમેક હશે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
