ટ્રેલર: અજય દેવગનની શિવાય, ધમાકેદાર એક્શન, સસ્પેન્સ અને રોમાન્સ
અજય દેવગનની ફિલ્મ શિવાયનું ટ્રેલર રિલીઝ થઇ ચૂક્યું છે. આ વાતમાં કોઈ જ શંકા નથી કે ફેન્સને ટ્રેલર ખુબ જ પસંદ પડી રહ્યું છે. આખરે આ ફિલ્મમાં અજય દેવગને એ બધું જ કર્યું છે જેના માટે ફેન્સ આતુર રહે છે.
3 મિનિટ 50 સેકન્ડના આ ટ્રેલરમાં એક્શન, સસ્પેન્સ અને રોમાન્સ બધું જ જોવા મળી રહ્યું છે. આ ફિલ્મમાં ક્યાંક ને ક્યાંક કહાની પણ ખોવાઈ ગયી હોઈ તેવું પણ લાગી રહ્યું છે. ફિલ્મને અભિનેત્રી એરિકા કાર અને આયશા સહેગલને ટ્રેલરમાં વધારે બતાવવામાં નથી આવી.
ફિલ્મના ટ્રેલરના ઘણા એક્શન સીન્સ બતાવવામાં આવ્યા છે. ફિલ્મની કાસ્ટથી લઈને લોકેશન પર અજય દેવગને ખુબ જ કામ કર્યું છે. આ ફિલ્મ 28 ઓક્ટોબરે એટલે કે દિવાળી સમયે આવી રહી છે.
More From
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
