નવા વર્ષમાં અજય દેવગણની દીકરી નીસાએ 18 વર્ષની ઉંમરમાં વધાર્યુ તાપમાન, બ્લેક ડ્રેસમાં સૌથી હોટ
નીસા દેવગણના લેટેસ્ટ ફોટાએ ઈન્ટરનેટ પર જાદૂ વિખેરી દીધો છે.
મુંબઈઃ અજય દેવગણ અને કાજોલની દીકરી નીસા દેવગણ છેલ્લા ઘણા સમયથી પોતાના નવા લુક અને બોલ્ડ અંદાજને લઈને સમાચારોમાં છવાયેલી છે. નીસા દેવગણના લેટેસ્ટ ફોટાએ ઈન્ટરનેટ પર જાદૂ વિખેરી દીધો છે. નીસા દેવગણ બ્લેક ડ્રેસમાં પોતાનુ ફિગર બતાવીને ઘણી હૉટ દેખાઈ રહી છે. છેલ્લા અમુક વર્ષોમાં નીસા દેવગણે પોતાના લુકમાં ઘણો ફેરફાર કર્યો છે કે જે તેના સતત સામે આવી રહેલા ફોટામાં દેખાઈ રહ્યુ છે. પોતાના લુકથી નીસા દેવગણ ખુદને સ્ટાઈલિશ બનાવી રહી છે. નવા વર્ષમાં નીસા દેવગણનો આ ફોટો સૌથી વધુ પસંદ કરવામાં આવી રહ્યો છે.

બ્લેક ડ્રેસમાં નીસાનો હૉટ ફોટો
આ ફોટામાં નીસા દેવગણ બ્લેક રંગના મોનોટોન ડ્રેસ પહેરીને સેલ્ફી લેતી દેખાઈ રહી છે. આ ફોટામાં નીસા દેવગણ પોતાનુ ફિગર બતાવતી દેખાઈ રહી છે. એવુ લાગી રહ્યુ છે કે નવા વર્ષના પ્રસંગે નીસા દેવગણે પોતાના ગર્લ ગેંગ સાથે જોરદાર પાર્ટી કરી અને ફોટો માટે ઘણા બધા પોઝ આપ્યા છે. નીસા દેવગણના ફેન પેજ પર તેના આ ફોટા અપલોડ કરવામાં આવ્યા છે.

નીસા દેવગણનો ફોટો
બ્લેક અને રેડ ડ્રેસ સાથે પોતાના દોસ્તો સાથે રેડ ડ્રેસમાં પણ નીસા દેવગણની સ્ટાઈલ જોઈને તમે પોતાની નજર નહિ હટાવી શકો. સ્ટાર કિડ્ઝ તરીકે હાલમાં નીસા દેવગણની પણ ગણતરી થવા લાગી છે.

નીસા દેવગણનો સ્ટાઈલિશ ફોટો
કાજોલ અને અજય દેવગણની જેમ નીસા દેવગણને ફિલ્મોમાં રસ છે કે નહિ તે હજુ સુધી સ્પષ્ટ થઈ શક્યુ નથી. હાલમાં નીસા દેવગણનુ બધુ ફોકસ પોતાના અભ્યાસમાં છે.

લાઈમ લાઈટથી દૂર છે નીસા
નીસા દેવગણ ગ્લિયોન ઈન્સ્ટીટ્યુટ ઑફ હાયર એજ્યુકેશનમાં ઈન્ટરનેશનલ હૉસ્પિટાલિટીનો અભ્યાસ સ્વિતઝરલેન્ડમાં કરી રહી છે. આ પહેલા તે સિંગાપુરથી પોતાનુ સ્કૂલિંગ પૂરુ કરી ચૂકી છે. નીસા દેવગણ બાકીના સ્ટાર કિડ્ઝની જેમ મીડિયા લાઈમલાઈટથી દૂર રહેવાનુ પસંદ કરે છે.

નીસા દેવગણનો ગ્લેમરસ ફોટો
ઘણી વાર નીસા દેવગણને તેના લુક માટે ટ્રોલ પણ કરવામાં આવે છે. જેના પર એક વાર અજય દેવગણે પોતાના નારાજગી પણ વ્યક્ત કરી હતી. નીસા દેવગણ પોતાની મા અને પિતા બંનેની નજીક છે. કાજોલે જણાવ્યુ છે કે અજય દેવગણ પોતાની દીકરીની નજીક છે. અજય દેવગણ ફ્રી ટાઈમમાં પોતાની દીકરી અને દીકરા સાથે સમય પસાર કરવાનુ પસંદ કરે છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
