સલમાન સાથે સરખામણી પસંદ નથી : પૃથ્વીરાજ
મુંબઈ, 15 ઑક્ટોબર : રાણી મુખર્જીની ફિલ્મ ઐય્યાના હીરો પૃથ્વીરાજ સુકુમારનનું કહેવું છે કે તેઓ પોતાની ફિલ્મમાં સલમાનની જેમ શર્ટ ન ઉતારી શકે. જોકે ઐય્યામાં તેમણે ઘણાં સીનમાં પોતાનું શર્ટ ઉતારી પોતાના સિક્સ પૅક્સનું પ્રદર્શન કર્યું છે, પરંતુ આમ છતાં તેમનું કહેવું છે કે એવું તેમણે અગાઉ પણ ઘણી ફિલ્મોમાં કર્યું છે. તેમનું રીર ફિલ્મની યુએસપી નથી.

પૃથ્વીરાજ સાઉથમાં ડાર્ક સલમાન ખાન તરીકે ઓળખાય છે, પરંતુ રીયલ લાઇફમાં તેમને સલમાન ખાન સાથે પોતાની સરખામણી કરવું કદાચ પસંદ નથી આવતું.
ગત શુક્રવારે રાણી મુખર્જીએ ફિલ્મ ઐય્યા સાથે બૉલીવુમાં પોતાની એક નવી ઇનિંગ શરૂ કરી છે. પરંતુ આ શરુઆત તેમને બૉક્સ ઑફિસે કઈંક ખાસ સફળતા અપાવી શક નથી. ઐય્યાને બૉક્સ ઑફિસે બહુ જ નબળી શરુઆત મળી. ફિલ્મ રિલીઝ થતાં અગાઉ જેટલું હાઈપ કરાયું હતું, તેની સરખામણીએ દર્શકો દ્વારા ફિલ્મને બહુ જ ખરાબ રિસ્પૉન્સ મળ્યું. જોકે ફિલ્મમાં પૃથ્વીરાજ અને રાણીની એક્ટિંગના વખાણ થયાં, પરંતુ સારી કરતા ખરાબ કૉમેન્ટ્સ વધુ મળી.
પૃથ્વીરાજને તો ફિલ્મના આઇટમ બૉય કહેવાયાં છે, જે સાંભળી પૃથ્વીરાજે હસતા જણાવ્યું કે હું તો હાલ માત્ર આ વાતનો આનંદ લઈ રહ્યો છે, પરંતુ હું બતાવવા માંગુ છું કે ફિલ્મમાં દર્શાવાયેલ સિક્સ પૅક્સ ધરાવતા શરીર ઉપરાંત હું એક અભિનેતા પણ છું અને મારું શરીર યુેસપી નથી. પૃથ્વીરાજની આ પ્રથમ બૉલીવુડ ફિલ્મ છે. રાણી સાથે કામ કરી તેઓ બહુ ખુશ છે અને તેમનું માનવું છે કે ફિલ્મને ભલે લોકો પસંદ ન કરતાં હોય, પરંતુ તેમને તો રાણી સાથે કામ કરવું ગમ્યું.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
