ઐશ્વર્યા રાયે આ ફિલ્મોમાં આપ્યા ઈન્ટીમેટ સીન, ભડક્યા હતા જયા બચ્ચન
આમ તો ઐશ્વર્યા રાય બચ્ચન પોતાની સહજતા અને સુંદરતા માટે ખૂબ જ ફેમસ છે પરંતુ એક સમય હતો જ્યારે લગ્ન બાદ ઐશ્વર્યા રાય બચ્ચનના બોલ્ડ સીન પર ચર્ચા થવા લાગી હતી.
આમ તો ઐશ્વર્યા રાય બચ્ચન પોતાની સહજતા અને સુંદરતા માટે ખૂબ જ ફેમસ છે પરંતુ એક સમય હતો જ્યારે લગ્ન બાદ ઐશ્વર્યા રાય બચ્ચનના બોલ્ડ સીન પર ચર્ચા થવા લાગી હતી. તે 'એ દિલ હે મુશ્કીલ' ફિલ્મમાં બોલ્ડ સીન આપ્યા બાદ સમાચારોમાં આવી હતી. ગોસિપ તો એ પણ હતી કે ઐશ્વર્યા રાય બચ્ચનના સાસુ જયા બચ્ચને આ બોલ્ડ સીન પર વાંધો દર્શાવ્યો હતો. વાસ્તવમાં જયા બચ્ચને ખુદ મામી ફિલ્મ ફેસ્ટીવલ દ્વારા કહ્યુ હતુ કે આજકાલ ફિલ્મમેકર બિઝનેસ અને 100 કરોડી લાલચના કારણે કલાનો નજરઅંદાજ કરી દે છે. તેમણે કહ્યુ હતુ કે એક સમય હતો જ્યારે માત્ર આર્ટ પર ફિલ્મો બનતી હતી પરંતુ હવે તો બૉક્સ ઑફિસ કલેક્શન પર વધુ ધ્યાન અપાવા લાગ્યુ છે. આના કારણે તે પોતાની સીમા પાર કરી રહ્યા છે.

રણબીર સાથે ઈન્ટીમેટ સીન
જયાના આ નિવેદનને વહુ ઐશ્વર્યા રાય સાથે જોડીને જોવામાં આવવા લાગ્યુ હતુ. જો કે જયાએ આ દરમિયાન કોઈ પણ અભિનેત્રીનુ નામ નહોતુ લીધુ. તે સામાન્ય રીતે ફિલ્મો અને સીન્સ વિશે પોતાની વાત જણાવી રહ્યા હતા. તમને જણાવી દઈએ કે 'એ દિલ હે મુશ્કીલ'માં ઐશ્વર્યા રાય ખૂબ જ સુંદર ભૂમિકામાં જોવા મળી હતી. તેણે રણબીર સાથે ઈન્ટીમેટ સીન પણ શૂટ કર્યા હતા. લગ્ન જ કેમ આરાધ્યા થયા બાદ આ ફિલ્મ આવી હતી. આમાં રણબીર કપૂર સાથે ઐશ્વર્યાનુ આમ ઈશ્ક ફરમાવવુ ખૂબ પોપ્યુલર થયુ હતુ.

સંજય દત્ત સાથે પણ બોલ્ડ સીન આપી ચૂકી છે રાય
વર્ષ 2005માં આવેલી લીના યાદવ ફિલ્મ શબ્દમાં સંજય દત્ત અને ઐશ્વર્યા રાય બચ્ચનનો બોલ્ડ સીન પણ ઘણો ચર્ચામાં રહી ચૂક્યો છે. ફિલ્મમાં બેડરૂમ સોંગ 'લો શુરૂ અબ ચાહતો કા સિલસિલા' માં બંને ઘણા ક્લોઝ જોવા મળ્યા હતા.

ઋતિક રોશન સાથે ઐશ્વર્યાનો કિસીંગ સીન
ઐશ્વર્યા રાયે ધૂમ 2માં ઋતિક રોશ સાથે કિસ સીન કર્યો હતો. આ સીન બાદ તે ઘણી ચર્ચામાં આવી હતી.

મા બન્યા બાદ વાપસી
બચ્ચન પરિવારની વહુ ઐશ્વર્યા રાયે વર્ષ 2015માં આવેલી જઝબા ફિલ્મથી વાપસી કરી હતી. ત્યારબાદ તે સરબજીતમાં પણ જોવા મળી હતી. પરંતુ આ બંંને ફિલ્મો ચાલી નહિ.

હિટ થઈ હતી પરિણીત એશ અને રણબીરની આ જોડી
એ દિલ હે મુશ્કીલ હિટ ફિલ્મ હતી. જ્યાં આ લવ સ્ટોરીમાં એશ અને રણબીરના હૉટ સીન જોવા મળ્યા હતા. આ દરમિયાન બંનેની જોડીને ખૂબ પસંદ કરવામાં આી હતી.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
