#Bold: બચ્ચન નારાજ પરંતુ ઐશની ડિમાન્ડ કે જોઈએ છે બોલ્ડ રોલ
ઐશ્વર્યા રાયના એ દિલ હૈ મુશ્કિલ ફિલ્મના બોલ્ડ રોલના ખુબ જ ચર્ચા છે. ખબર તો એ પણ આવી હતી કે ઐશ્વર્યા રાયના બોલ્ડ સીનથી બચ્ચન પરિવાર બિલકુલ ખુશ નથી.

એક અંગ્રેજી પેપરની ખબર અનુસાર બચ્ચન પરિવારનું માનવું છે કે તેમને લવ મેકિંગ સીન કરતા પણ વધારે ઐશ અને રણબીરની બોલ્ડ છેડછાડ પસંદ નથી આવી. તેમનું માનવું છે કે ટ્રેલરમાં આવા સીનની જરૂર પણ નથી.

બીજા એક રિપોર્ટનું માન્યે તો ઐશ્વર્યા રાયએ જાતે જ બોલ્ડ રોલની ડિમાન્ડ કરી હતી. ઐશ્વર્યા રાયનો રોલ ફિલ્મમાં એક અસફળ પાકિસ્તાની શાયરનો છે. જે પોતાના સંબંધમાં પણ અસફળ રહે છે.

ઐશ્વર્યા રાય ઇચ્છતી હતી કે તેનો રોલ પુરી રીતે બોલ્ડ અને કાયદા કાનૂનમાં એકદમ બાગી જેવો દેખાય. એટલા માટે ભલે તેને રણબીર કપૂર સાથે બોલ્ડ સીનમાં વાંધો હતો. પરંતુ ત્યારપછી તેને પોતાનો રોલ બોલ્ડ દેખાય તેવી ડિમાન્ડ પણ કરી.

ફિલ્મની તસવીરો જોઈને સાફ છે કે કેમ બચ્ચન પરિવારે ફિલ્મને લઈને આટલો વિવાદ કર્યો હતો. અમિતાભ બચ્ચને બધી જ અફવાહને નકારીને કહ્યું હતું કે તેમને ફિલ્મનું ટ્રેલર જોયું જ નથી.

અભિષેક બચ્ચને પણ ફિલ્મ વિશે કોઈ જ વાત નથી કરી. જુઓ ફિલ્મમાં ઐશ્વર્યા રાયના બોલ્ડ સીન જે તમારા હોશ ઉડાવી દેશે.

ફિલ્મના ટ્રેલરને જોઈને લાગતું પણ નથી કે ઐશ્વર્યા રાય અને રણબીર કપૂર વચ્ચે ઉમરનો આટલો બધો અંતર છે.

જ્યારથી બુલિયા ગીત રિલીઝ થયું છે ત્યારથી લોકો વારંવાર આ ગીત જોયા કરે છે. ખબર છે કે બચ્ચન પરિવાર આ ગીતથી ખુશ નથી. પરંતુ ઐશ અને રણબીરની કેમેસ્ટ્રી જોવાલાયક છે.

ઐશનો બોલ્ડ અંદાઝ લોકોના હોશ ઉડાવી દેવા માટે કાફી છે. બંને તો હોટ રોમાન્સ લોકોને ચોક્કસ પસંદ પડશે.

રણબીર કપૂર કરતા ઐશ્વર્યા રાય 10 વર્ષ મોટી છે. પરંતુ બંનેની કેમેસ્ટ્રી જોઈને બિલકુલ પણ અજીબ નથી લાગતું.

બંને સાથે ખુબ જ સુંદર દેખાઈ રહ્યા છે. ઐશ ગીતના દરેક ફ્રેમમાં કમાલ દેખાઈ રહી છે.

-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
