કિચનમાં Cozy થયાં ઐશ-અભિ : જુઓ રોમાંટિક પળો...
મુંબઈ, 14 જુલાઈ : ઘણા લાંબા સમય બાદ આપણે ઐશ્વર્યા રાય અને તેમના પતિ અભિષેક બચ્ચનને ઑનસ્ક્રીન રોમાંસ કરતા જોઈ રહ્યાં છે. જો જો રખે ચૂકતાં. આ કોઈ ફિલ્મ નથી, પણ એક જાહેરખબર છે કે જેમાં બ્રાન્ડ એમ્બેસેડર્સ ઐશ્વર્યા રાય અને અભિષેક બચ્ચને ઇંટીમેટ ફોટોશૂટ કરાવ્યું છે.
બૉલીવુડના બહુચર્ચિત યુગલ ઐશ-અભિએ પ્રેસ્ટીજની જાહેરખબર માટે એક ફોટોશૂટ કરાવ્યું છે. આ જાહેરખબર માટે સ્ક્રીન ઉપર પતિ-પત્નીની ભૂમિકા ભજવતાં ઐશ્વર્યા રાય અને અભિષેક બચ્ચન રોમાંસ કરતાં નજરે પડે છે.
નોંધનીય છે કે ઐશ-અભિએ ગુરુ, ધૂમ 2 અને રાવન જેવી ફિલ્મોમાં સાથે કામ કર્યુ છે. ઉપરાંત માતૃત્વ વિરામ બાદ ઐશ્વર્યા રાય ટુંકમાં જ સંજય ગુપ્તાની જઝ્બા ફિલ્મ દ્વારા જ્હૉન અબ્રાહમ સાથે કમબૅક કરવાનાં છે.
ચાલો હાલ તો આપને બતાવીએ ઐશ-અભિનું રોમાંટિક ફોટોશૂટ અને ખાસ વાતો :

કિચનમાં કોઝી
અભિ અને ઐશ પ્રેસ્ટીજ માટે કરાયેલ ફોટોશૂટ દરમિયાન કિચનમાં કોઝી થતા જણાય છે.

અભિની કુકિંગ સ્કિલ
અભિષેક બચ્ચન પોતાની કુકિંગ સ્કિલ દર્શાવતાં નજરે પડે છે.

સ્મિત
ફોટોશૂટ દરમિયાન ઐશ-અભિ સ્મિત ફરકાવતાં દેખાય છે.

ધ પિક્ચર પરફેક્ટ
પ્રેસ્ટીજની ટૅગલાઇનને જાણે સાકાર કરી રહ્યાં છે ઐશ-અભિ : જો બીવી સે કરે પ્યાર, વો પ્રેસ્ટીજ સે કૈસે કરે ઇનકાર.

કુશળ ગૃહિણી ઐશ
ઐશે ઑફસ્ક્રીન સાબિત કરી આપ્યું કે તેઓ એક કુશળ અને સફળ ગૃહિણી, પત્ની, માતા અને વહુ છે. ફોટોશૂટ દરમિયાન ઐશને કદાચ પોતાના આ સ્વરૂપો વ્યક્ત કરવામાં તકલીફ નહીં પડી હોય.

જુઓ ઐશ-અભિનું સ્ટીમી ફોટોશૂટ
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
