કૅન્સમાં પુનઃ જલવા પાથરશે ઐશ, આ વખતે બિગ બી પણ હશે
મુંબઈ, 15 માર્ચ : ઐશ્વર્યા રાય અને મેગા સ્ટાર અમિતાભ બચ્ચન આ વર્ષે 15મી મેના રોજથી શરૂ થનાર 66મા કૅન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં ભાગ લેશે. ઐશ્વર્યા રાય 2002થી સતત આ ફેસ્ટિવલમાં પોતાના જલવા પાથરતાં આવ્યાં છે. આ વખતે તેઓ પોતાના સસરા સાથે કૅન્સમાં ભાગ લેશે.
અમિતાભ બચ્ચને એક ઑસ્ટ્રેલિયન દિગ્દર્શક બાઝ લુહરમનની એક ફિલ્મ ધ ગ્રેટ ગૅટ્સબેમાં કામ કર્યું છે. તે કૅન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં સૌપ્રથમ દર્શાવવામાં આવશે. આ ફેસ્ટિવલ 12 દિવસ ચાલશે. ધ ગ્રેટ ગૅટ્સબે ફિલ્મ અમેરિકી લેખક ફ્રાંસિસ સ્કૉટ ફિટ્સબર્ગની નવલકથા પર આધારિત છે. તેમાં અમિતાભ સાથે ટાઇટૅનિક ફિલ્મના અભિનેતા લિયોનાર્ડો ધ કૅપ્રિયો પણ છે.
બીજી બાજુ ઐશ્વર્યા રાયના પ્રવક્તાએ જણાવ્યું કે ઐશ્વર્યા આ ફેસ્ટિવલમાં અમિતાભ સાથે હાજર રહેશે. આ ફેસ્ટિવલ 26મી મે, 2013 સુધી ચાલશે.
આવો તસવીરોમાં જોઇએ કૅન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં ઐશના જલવા : 2002થી 2012 સુધી.

કૅન્સમાં ઐશ
ઐશ્વર્યા રાય 2002ના કૅન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં.

કૅન્સમાં ઐશ
ઐશ્વર્યા રાય 2002ના કૅન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં.

કૅન્સમાં ઐશ
ઐશ્વર્યા રાય 2003ના કૅન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં.

કૅન્સમાં ઐશ
ઐશ્વર્યા રાય 2004ના કૅન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં.

કૅન્સમાં ઐશ
ઐશ્વર્યા રાય 2004ના કૅન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં.

કૅન્સમાં ઐશ
ઐશ્વર્યા રાય 2005ના કૅન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં.

કૅન્સમાં ઐશ
ઐશ્વર્યા રાય 2006ના કૅન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં.

કૅન્સમાં ઐશ
ઐશ્વર્યા રાય 2007ના કૅન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં.

કૅન્સમાં ઐશ
ઐશ્વર્યા રાય 2008ના કૅન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં.

કૅન્સમાં ઐશ
ઐશ્વર્યા રાય 2008ના કૅન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં.

કૅન્સમાં ઐશ
ઐશ્વર્યા રાય 2009ના કૅન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં.

કૅન્સમાં ઐશ
ઐશ્વર્યા રાય 2009ના કૅન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં.

કૅન્સમાં ઐશ
ઐશ્વર્યા રાય 2010ના કૅન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં.

કૅન્સમાં ઐશ
ઐશ્વર્યા રાય 2010ના કૅન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં.

કૅન્સમાં ઐશ
ઐશ્વર્યા રાય 2010ના કૅન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં.

કૅન્સમાં ઐશ
ઐશ્વર્યા રાય 2011ના કૅન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં.

કૅન્સમાં ઐશ
ઐશ્વર્યા રાય 2012ના કૅન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં.

કૅન્સમાં ઐશ
ઐશ્વર્યા રાય 2012ના કૅન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં.

Click it and Unblock the Notifications