અમદાવાદ: બોલિવૂડ એક્ટ્રેસ શેફાલી શાહે શરૂ કરી નવી સફર, શહેરમાં પોતાનુ રેસ્ટોરન્ટ ખોલ્યુ
બોલિવૂડની હટકે એક્ટર શૈફાલી શાહ દ્વારા અમદાવાદમાં જલસા કરીને રેસ્ટોરન્ટ ઓપન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે શૈફાલી શાહ દ્વારા પોતે કેટલા ફૂડી છે તેની સાથે બોલિવૂડમાં તેમના દ્વારા ભજવામાં આવેલા કેરેક્ટર વિશે વાત કરી હતી. શૈફ
બોલિવૂડની હટકે એક્ટર શૈફાલી શાહ દ્વારા અમદાવાદમાં જલસા કરીને રેસ્ટોરન્ટ ઓપન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે શૈફાલી શાહ દ્વારા પોતે કેટલા ફૂડી છે તેની સાથે બોલિવૂડમાં તેમના દ્વારા ભજવામાં આવેલા કેરેક્ટર વિશે વાત કરી હતી. શૈફાલી શાહે જણાવ્યું કે, 'હું ફિલ્મો કે વેબસિરીઝમાં એવા પાત્રો ભજવવાનું પસંદ કરુ છુ જે મને ચેલેન્જ અને એક્સાઈડમેન્ટ આપે છે.' રેસ્ટોરન્ટ વિશે વાત કરતા શૈફાલી શાહે કહ્યું કે, 'રેસ્ટોરન્ટે દરેક માટે દરવાજા ઓપન કરી દીધા છે. તે પછી રાઈટર હોય, ડિરેક્ટર હોય કે પછી એક્ટર. બીજુ કે રેસ્ટોરન્ટમાં કન્ટટેન્ટ મહત્ત્વ છે. રેસ્ટોરન્ટની ખાસ વાત એ છે કે તેમાં સ્ટાર સિસ્ટમ નથી. તેમાં દરેક વ્યક્તિ મહત્ત્વ ધરાવે છે.

બોલિવૂડમાં જે રીતે એક વ્યક્તિ પર આધારિત ફિલ્મો હોય છે તેવુ રેસ્ટોરન્ટમાં નથી જોવા મળતું. જેના કારણે દરેક ટેલેન્ટેડ વ્યક્તિને પોતાનું ટેલેન્ટ બતાવવાની પુરતી તક મળે છે.' પોતાના ફૂડ હોબી વિશે વાતકરતા શૈફાલીએ કહ્યું કે, 'મને ખાવુ, ખવડાવવું અને કૂકિંગ કરવું ખૂબ જ ગમે છે. લૉકડાઉનમાં મેં મારો મોટાભાગનો સમય મારા કૂકિંગના શોખ પાછળ આપ્યો છે. અમદાવાદમાં જ્યારે હું મારી રેસ્ટોરન્ટ ખોલી રહી છું ત્યારે હવે એક્ટરની સાથે લોકોે મને રેસ્ટોરન્ટ ઓનર તરીકે પણ નવી ઓળખ સાથે જોશે.
'જલસા' એ શેફાલી માટે પ્રેમ અને ઉત્કટ શ્રમ છે; દરેક તત્વ સાથે - સરંજામથી કટલરી સુધી, રેસીપીથી પ્રસ્તુતિ સુધી - વ્યક્તિગત રીતે દેખરેખ અને ઘણીવાર, વ્યક્તિગત રીતે ચલાવવામાં આવે છે! શેફાલી તેની સાથે, માનવ અનુભવના કલાત્મક અને હ્રદયસ્પર્શી પાસાઓને પોતાના જન્મજાત સમજ, ભોજન અને આતિથ્યની દુનિયામાં લાવે છે.
તાજેતરમાં તેની મૂવી અને OTT પ્રોજેક્ટના શૂટિંગ ઉપરાંત, શેફાલી અંગત રીતે ઇન્ટિરિયર ડિઝાઇન કરવામાં વ્યસ્ત છે - કેટલીક દિવાલોને હાથથી રંગવામાંથી લઈને ચીઝ બોર્ડ્સ સુધી, લોકોને ગમશે તેવું વાતાવરણ બનાવવા માટે, શેફ સાથે નજીકથી કામ કરવા અને તેની પોતાની વાનગીઓ શેર કરવા માટે, દરેક જીભ માટે સ્વાદિષ્ટ વાનગીઓની સીરીઝમાં વ્યસ્ત છે.
શેફાલી શાહના રસપ્રદ પ્રોજેક્ટ્સમાં આલિયા ભટ્ટની 'ડાર્લિંગ', જંગલી પિક્ચર્સ' 'ડૉક્ટર જી', વિપુલ અમૃતલાલ શાહની વેબ સિરીઝ 'હ્યુમન' અને 'દિલ્હી ક્રાઈમ' સિઝન 2નો સમાવેશ થાય છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
