બોની બાદ કરણને પણ મળી અંડરવર્લ્ડની ધમકી!
મુંબઇ, 6 સપ્ટેમ્બર: બૉલીવુડના જાણીતા નિર્માતા બોની કપૂરને અંડરવર્લ્ડ દ્વારા ધમકી મળતી હોવાના સમાચાર બાદ હવે વધુ એક નિર્માતા કરણ જૌહરને પણ ધમકી મળવાના સમાચાર છે.

મળતી માહિતી મુજબ કરણ જૌહરને એસએમએસ આવ્યું છે. તે અંગે કરણે પોલીસને માહિતી આપી દીધી છે. મુંબઈ પોલીસની ક્રાઇમ બ્રાંચે તપાસ શરૂ કરી દીધી છે. કરણ જૌહરે આ અંગે મીડિયાને કોઈ માહિતી આપી નથી.
નોંધનીય છે કે શ્રીદેવીના પતિ અને અનિલ કપૂરના મોટા ભાઇ બોની કપૂરે ગઈકાલે મુંબઇ એન્ટી એક્સટોર્શન સેલમાં ફરિયાદ દાખલ કરી છે. સૂત્રોનું માનીએ તો ધમકીભર્યા કોલ્સ બાદ કપૂર પરિવારને પોલીસ સુરક્ષા પુરી પાડી શકે છે.
મળતી માહિતી મુજબ મુંબઇ પોલીસે ફરિયાદ દાખલ કરી પ્રાથમિક તપાસ શરૂ કરી દિધી છે. મુંબઇ પોલીસના એક વરિષ્ઠ નેતાએ જણાવ્યું હતું કે આ વાતની તપાસ કરવામાં આવી રહી છે કે ફોન કયા નંબર દ્વારા અને કઇ વ્યક્તિએ કર્યો છે. હજુ સુધી અંડરવર્લ્ડની કઇ ગેંગે બોની કપૂરને ધમકી આપી છે. બોની બાદ હવે કરણ કપૂરને પણ આવી ધમકીઓ મળતાં પોલીસ સતર્ક થઈ ગઈ છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
